રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને આશરે 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કર્યા હતા
ડમી પેઢી બનાવીને લાખ્ખોનું GST કૌભાંડ આચરતા શખ્સોને રાજકોટ EOW બ્રાન્ચે ઝડપી લીધા છે.
પીઆઇ એસ .એમ જાડેજા અને ટીમ દ્વારા આ કૌભાંડ ઝડપી લેવાયું હતું.
રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને આશરે 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 15 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કર્યા હતા
Read More : સિદ્ધપુર રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ
રૂ 61.38 લાખની છેતરપીંડી કરી હતી
મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર, રાજકોટ, ગીર સોમનાથ,
જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે બેનામી વ્યવહારો બહાર આવ્યા છે.
રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની
પેેઢી ખોલી જીએસટી ઓફિસમાં બોગસ બીલીંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે
ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂા. 61.38 લાખની છેતરપીંડી કરી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ કરી પરમાર
એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી છે.
Read More : સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, બસ રોડ સાઈડથી નીચે ઉતરી જતા 15-20 મુસાફરો ઘાયલ