અંબાજી-ભીડભંજન મંદિર વિવાદ વચ્ચે બ્રહ્મલીન સાધુનો રૂમ મામલતદાર સહિતના
અધિકારીઓએ તેમજ બન્ને પક્ષોને સાથે રાખી ખોલવામાં આવ્યો
Read More : ઉધના સ્ટેશન પર 14 કિલો ગાંજાના સાથે બે યુવાન ઝડપાયા, ઓડિશાથી ટ્રેનમાં લાવ્યા હતા
ભવનાથ મંદિરના મહંત હરીગિરિ મહારાજએ જણાવ્યું કે, “ભીડભંજન મહાદેવ મંદિરમાં આવેલો રૂમ ખોલવામાં આવ્યો છે,
રૂમમાંથી સોનું અને ચાંદી પણ નીકળ્યું છે.
હજુ આવતીકાલે પણ આ કામગીરી ચાલશે ત્યાર પછી સંપૂર્ણ યાદી જાહેર થશે”.
આપને જણાવીએ કે, બ્રહ્મલીન તનસુખગિરિના રૂમની તપાસ સવારથી ચાલી રહી છે.
મામલતદાર અને સમગ્ર ટીમ તથા પરિવાર અને પક્ષોના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.
Read More : ફોર્ચ્યુનર દ્વારા પોલીસ પર હુમલો, 1 કિમી સુધી કોન્સ્ટેબલને ઢસડતા દંપતીની ધરપકડ