બાપુ અને શાસ્ત્રીની જન્મજયંતિ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ગાંધી જયંતિના અવસર પર હુ મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિતાનમા ભાગ લઈશ.
દેશના ઘણા નેતાઓએ બુધવારે મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ અને
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 120મી જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ ‘X’ પર લખ્યુ, ‘ બાપુને તેમની જન્મજયંતિ પર લાખો હજારો વંદન.
તેમનુ જીવન સત્ય, સંવાદિતા અને સમાનતા પર આધારિત રહ્યુ છે, જે હંમેશા પ્રેરણાદાયક રહેશે.
રાજપાટમા જઈને બાપુને શ્રધ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપાટમા જઈને બાપુને શ્રધ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ શાસ્ત્રીજીને શ્રધ્ધાંજલિ આપી હતી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પણ શાસ્ત્રીજીને શ્રધ્ધાંજલી આપી હતી.
સીએમ યોગીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિની ઉજવણી કરી રહ્યા છે.
આ અવસર પર ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાકર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
સીએમ યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના અન્ય મંત્રિઓએ મહાત્મા ગાંધીને તેમની
જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કારી હતી.
આ અવસરે સીએમ યોગીઆદિત્યનાથે ગાંધી જયંતિના અવસર પર ‘સ્વચ્છતા અભિયાન’મા ભાગ લીધો હતો.
અને આ અવસરે સીએમ યોગીએ કહ્યુ કે, ‘ આજે આખો દેશ મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે.
વડાપ્રધાન મોદિના આહ્વાન પર સેવા પખવાડા કાર્યક્રમનુ આયોજન ૧૭મીએ કરવામા આવી રહ્યુ છે.
સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન મોદિના જન્મદિવસ પર તે 1955 થી શરુ થઈ હતી,
જે આજે પણ ગાંધી જયંતિ પર ચાલુ છે.
ગુજરાતની જેમ યુપીમા પણ દારુ પર સંપુર્ણ પ્રતિબંધ
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે કહ્યુ કે
બિહાર અને ગુજરાતની જેમ યુપીમા પણ દારુ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ.
જ્યા સુધી આવુ નહી થાય ત્યા સુધી ગરીબોનુ કલ્યાણ નહી થાય.
તેમણે લખનૌના દારુલશફા ખાતે યોજાયેલી પાર્ટીની ઉત્તર પ્રદેશ મહિલા મોરચાની સમીક્ષા બેઠકમા એમ
પણ કહ્યુ હતુ કે ચૂટણી પંચ અને સરકારે એવો કાયદો બનાવવો જોઈએ કે લોકસભા અને વિધાનસભામા 50 ટકા બેઠકો
મહિલાઓ માટે અનામત હોવી જોઈએ.
Read More : Gujarat Weather : હવામાન વિભાગ : ગુજરાત રાજ્યમા વરસાદનુ જોર ઓછુ થયુ, ફક્ત 6 તાલુકામાં જ મેઘમહેર