એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું

By dolly gohel - author
એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું

એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી

વિશ્વ ના ઈલોન મસ્કે એ પોતાના વિચિત્રો નિર્ણય માટે જાણીતા છે.

તેમણે પોતાનુ સોશિયલ મીડિયા X એ પોતાની જ એક કંપની ને વેચી દીધુ છે. 

 મસ્કે કહ્યું કે તેણે X ને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની XAI ને વેચી દીધું છે.

આ 33 બિલિયન ડોલરની ઓલ-સ્ટોક ડીલ છે.

એલન મસ્કે X પરની એક પોસ્ટમાં કહ્યું, XAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે.

આજે આપણે ડેટા, મોડેલ, કંપ્યુટ, ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટને કમ્બાઇન કરવા માટે સત્તાવાર પગલાં લઈ રહ્યા છીએ.

XAI X માટે $45 બિલિયન ચૂકવશે, જે 2022 માં મસ્કે ચૂકવેલી રકમ કરતાં થોડી વધારે છે.

પરંતુ આ ડીલમાં $12 બિલિયનનું દેવું પણ શામેલ છે.

 

એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી

એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું
એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું

અપાર સંભાવનાઓ ખુલશે 

એલન મસ્કે જણાવ્યુ કે આ પગલુ એ XAI ની એડવાન્સ AI  ક્ષમતાઓ અને કુશળતાને X ની વિશાળ પહોંચ સાથે જોડીને અપાર સંભાવનાઓને

અનલોક કરશે.

તેમણે કહ્યું કે આ ડીલમાં XAI નું મૂલ્ય $80 બિલિયન અને X નું મૂલ્ય $33 બિલિયન આંકવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, XAI ની સ્થાપનાને બે વર્ષ થઈ છે અને તે વિશ્વની અગ્રણી AI લેબ્સમાંની એક બની ગઈ છે.

જે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર મોડેલો અને ડેટા સેન્ટરો બનાવી રહી છે.

મસ્કે લખ્યું, આ કોમ્બિનેશન XAI ની એડવાન્સ AI ક્ષમતાઓ અને કુશળતાને X ની વિશાળ પહોંચ સાથે જોડીને પ્રચંડ સંભાવનાઓને ખોલશે.

સંયુક્ત કંપની અબજો લોકોને વધુ સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ અનુભવો પહોંચાડશે.

કંપની સત્ય પ્રદર્શિત કરવા અને જ્ઞાનને આગળ વધારવાના અમારા મુખ્ય મિશન પર કામ કરતી રહેશે.

 

READ MORE :

બલિદાન એ આપણો પાયો છે PM મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર દ્વારા સંદેશ આપ્યો

એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું
એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું

એલન મસ્કે $44 બિલિયનમાં ટિવટર ખરીદ્યું હતું

એલન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ના સલાહકાર પણ છે.

મસ્કે 2022 મા $44 બિલિયન મા ખરીધુ હતુ , અને તે સમયે તે ટિવટર ના નામથી જાણીતુ હતુ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા, જેના કારણે કેટલાક જાહેરાતકર્તાઓ તેનાથી દૂર થઈ ગયા હતા.

મસ્કે ટિવટર ના  80 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

તેમણે આ પ્લેટફોર્મની હેટ સ્પીચ, ખોટી માહિતી અને યુઝર્સ વેરિફિકેશન સંબંધિત નીતિઓમાં પણ ફેરફાર કર્યો.

અને ટિવટર નામ બદલીને X કરી દીધું.

 

READ MORE :

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.