કચરાના ઢગમાંથી આધારકાર્ડની જોડી, ચર્ચાનો વિષય બન્યો

By dolly gohel - author

કચરાના ઢગમાંથી આધારકાર્ડની જોડી

તાજેતરમાં વલસાડમાં કચરાના ઢગલામાંથી આધારકાર્ડ મળી આવ્યા હતા.

ત્યાર આ ઘટનાને લઇ વિવિધ સવાલો ઉઠ્યા હતા.

જેમાં કોન દ્વારા અને કેમ આ કરતૂત કરવામાં આવી તેને લઇ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવી માંગ શહેરીજનોમા ઉઠી છે.

એક્તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે.

બીજીતરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય.

તેમ અવારનવાર ડુપ્લીકેટ આધારકાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

આવનારા દિવસોમાં સરકાર આધારે કાર્ડને ઈ- ટ્રાન્જેક્શન સાથે પણ જોડવામાં આવનાર છે.

ત્યારે આધારકાર્ડની વિશ્વસનીયતા અને તેના દ્વારા થતા વ્યવહારો પણ જોખમી લાગી રહ્યા છે.

જો કે ભૂતકાળમાં પણ આવી સ્થિતિ સર્જાઇ હોવા છતા સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

કચરાના ઢગમાંથી આધારકાર્ડની જોડી

READ MORE : 

આંધ્ર પ્રદેશની વન્યજીવ પ્રેમી મહિલા સાથે લગ્ન કર્યા બાદ કરોડોના રક્ત ચંદનના લાકડાની દાણચોરીનું ષડયંત્ર ઘડ્યું

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બ્રાસપાર્ટ વેપારી વ્યાજખોરોના ચુંગાલમાં

હરિયાણા વિધાનસભામાં સ્પીકરને લઈને જોરદાર ડ્રામા જાણો શું થયુ

 

અગાઉ પણ આધારકાર્ડ અનેક સ્થળેથીકચરાના ઢગલામાં કે કચરા ટોપલીમાં પડેલા જોવા મળ્યા છે.

ત્યારે આ ઘટનાને લઇ વિવિધ સવાલો ઉઠ્યા હતા. જેમાં ગંભીર બેદરકારીના કારણે આ સ્થિતી સર્જાઇ.

આ સ્થળ પર 15 થી વધારે આધારકાર્ડ મળી આવ્યા છે.

જેને લઇ વિવિધ ચર્ચાઓ જાગી છે. ઉપરાંતના વિસ્તારના લોકો દ્વારા તંત્ર સમક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ત્યારે આજરોજ આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

જેમાં વલસાડ શહેરમાં એક કચરાના ઢગમાં આધારાકાર્ડ મળી આવ્યા હતા.

જેમાં શહેરના હાલાર રોડ પર આધારકાર્ડ કચરામાં મળી આવ્યા હતા.

READ MORE : 

મુસ્લિમ બહુમતી તરફ દોરી જઈ રહ્યું છે મમતા સરકારનું અલ્લાહનું કાવતરું?

Hamps Bio IPO Day 1 : નવીનતમ GMP અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ

GANDHINAGAR NEWS : ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટરૂ IPS ની વરણી

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.