GST ચોરી (GST Evasion) કરતા લોકોની પરેશાની વધી,
સરકાર નવી તેમણે નવી સિસ્ટમ દ્વારા ફટાક કરતાં પકડી લેશે.
હકીકતમાં રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે થયેલી જીસેટી કાઉન્સિલની 55મી મિટિંગમાં ટેક્સ ચોરી પર લગામ
લગાવવા માટે એક મોટો નિર્ણય લેતા અમુક વસ્તુઓ માટે ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ લાગુ કરવાના પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે.
આ ખાસ રીતે કામ કરશે, જેથી ટેક્સ ચોરી કરતા લોકોને પકડવામાં સરળતા રહેશે.
આ સિસ્ટમના કામ કરવાની પદ્ધતિ વિષે GST Council એ જણાવ્યું કે Track And Trace હેઠળ જે વસ્તુઓ
કે પેકેટમાં ટેક્સ ચોરીની સંભાવના વધારે છે તેના પર વિશેષ ચિન્હ લગાવવામાં આવશે.
આમાં સપ્લાય ચેઈનમાં તેમણે ટ્રેક કરવા વધુ સરળ થશે.
આવું કરવાથી ટેક્સ ચોરી કરવાવાળા પોતાનું કામ નહીં કરી શકે અને જો કરશે તો તરત પકડાઈ જશે.
GST Council દ્વારા જણાવ્યા મુજબ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો હેતુ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ
2017 માં કલમ 148 A દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે.
READ MORE :
રોકાણના નામે નિવૃત્ત બેંક અધિકારી સાથે ૮૭ લાખની છેતરપિંડી ,કેસમાં ચારની ધરપકડ !
કાઉન્સિલની બેઠકના મોટા નિર્ણય
જેથી કરીને ટેક્સ ચોરીની સંભાવનાવાળા પ્રોડક્ટ્સ પર નજર રાખી શકાય Track And Trace ના તંત્રને લાગુ
કરવા માટે સશક્ત થવું. હવે આ સિસ્ટમ વિકસાવવા માટે એક કાનૂની માળખું ઉપલબ્ધ થશે અને સપ્લાય ચેઇનમાં ટેક્સ ચોરીની
સંભાવના ધરાવતી વસ્તુઓ પર નજર રાખવી સરળ બનશે. Nirmala Sitharaman ની અધ્યક્ષતામાં જેસલમેરમાં થયેલી
GST Council Meeting માં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી.
જેમાં જૂના એન વપરાયેલા વાહનો પર GST ટકાવારીને વધારવા સાથે જ પોપકોર્ન પર ફ્લેવર
અનુસાર લાગુ ટેક્સની ટકાવારીને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જોકે, હેલ્થ ઈન્શ્યોરન્સ (Health Insurance) અને
લાઈફ ઈન્શ્યોરન્સ (Life Insurance) પ્રીમિયમ પર
લગતા ટેક્સની ટકાવારીમાં ઘટાડાના પ્રસ્તાવને ટાળી દીધો છે.
READ MORE :
GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી
વધુ પેન્શન માટે છેલ્લી તક, 31મી જાન્યુઆરી છે અંતિમ તારીખ, આ રીતે કરો અરજી
વીમાના પ્રીમિયમ પર રાહત નહીં:GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો