ઈઝરાયેલે માત્ર છ દિવસમાં આઠ દેશોને
ઈઝરાયલ જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ આ ખુબ જ નાનો દેશ છે. પરંતુ સેનાની દ્રષ્ટિએ ખુબ જ શક્તિશાળી દેશ છે. જેના કારણે જ તે દરેક હુમલાનો સારી રીતે સામનો કરી શકે છે.
હાલ ઈઝરાયલની વસ્તી એ લગભગ 98 લાખની આસપાસ છે. જેથી કહી શકાય કે તે ભારતના ઉતરાખંડ કરતા પણ ઓછી છે.
ઇઝરાયલની ઈન્ટેલીજન્સ એજન્સી મોસાદ એ વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સીઓમાંની એક છે
આ એજન્સી એ ગમે ત્યાં કોઈપણ ઓપરેશન કરી શકે છે. તેમજ ઇઝરાયલ ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે
અને આ દેશ એ લગભગ બધા દેશ સાથે તેનો સંઘર્ષ થયેલો છે ત્યારે લગભગ બધા જ દેશોને હારનો સામનો કરવો પડ્યો છે.
1948 માં ઈઝરાયલની રચના સાથે, આઠ પડોશી દેશોએ મળીને તેના પર હુમલો કર્યો હતો
પરંતુ ઈઝરાયલની સેનાએ એકલા હાથે જ તે બધાની સેના ને ભગાડી દીધા હતા.
એવું કહેવાય છે કે આઠ દેશોની સેનાઓ એકસાથે હોવા છતાં પણ ઈઝરાયલ સામે ટકી શકી ન હતી.
માત્ર 6 દિવસમાં જ ઈઝરાયલે બધા સેના નુ કામ-તમામ કરી દીધુ
1967માં ઈઝરાયલે 8 દેશો સાથે યુદ્ધમાં માત્ર 6 જ દિવસમાં જ ઈઝરાયલે જંગ જીતી લીધી હતી.
એક રીપોર્ટ મુજબ 27 મે, 1967 માં ઈજીપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ નાસીરે ઘોષણા કરી હતી કે અરબના લોકો એ ઇઝરાયલનો નાશ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
મે મહિનાના અંતમાં ઈજીપત એ પ્રે જોર્ડન વચ્ચે એક કરાર થયો હતો .
જો ઇઝરાયલ દ્વારા આ બંનેમાંથી કોઈપણ એક દેશ પર પણ જો હુમલો કરવામાં આવે તો બીજો દેશ તેની સાથે ઉભો રહેશે.
જૂનમાં ઇઝરાયલ એ ઈજીપ્ત સીમા પર યુદ્ધ શરુ થયું હતું અને આ યુધ્દ્ર એ અરબ દેશો સુધી પહોંચ્યું હતું.
ઇઝરાયલ એ પ્લાન બનાવવામાં સૌથી શ્રેષ્ઠ છે
ઇઝરાયલ જીત મેળવવા માટે પહેલા જ હુમલો કરવામાં માને છે. આ જ કારણથી ઈઝરાયલે જોર્ડનના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો.
તેમજ જમીન પર થઇ લડાઈમાં પણ ઈઝરાયલે જોર્ડનને હરાવ્યું હતું. ઉપરાંત ગાઝા પટ્ટી પણ પોતાના કબજે કરી હતી.
આ ઉપરાંત હાલ ઈઝરાયલે હમાસને મોટો ઝટકો આપ્યો છે.
સોશિયલ મીડિયા પર હમાસના આર્થિક બેઝ તરીકે જાણીતી ઇસ્લામિક નેશનલ બેંકને ધ્વસ્ત કરવામાં આવી હતી
હમાસ દ્વારા સંચાલિત આ બેંકના માધ્યમથી આ ઓપરેશનને મેનેજ કરવામાં આવ્યો હતો.
હમાસ દ્વારા આ બેન્કની સ્થાપના 1997 માં 20 મિલિયન ડોલર સાથે પેલેસ્ટાઇન ક્ષેત્રમાં કરવામાં આવી હતી.
એકસાથે 8 દેશોને ઈઝરાયલ દ્વારા હરાવ્યામાં આવ્યા હતા
ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં જોર્ડન, ઇજિપ્ત, ઇરાક, કુવૈત, સીરિયા, સાઉદી અરેબિયા, સુદાન અને અલ્જીરિયા ઇઝરાયલની વિરુદ્ધ અને ઇજિપ્તના સમર્થનમાં આવ્યા હતા.
આ યુદ્ધને ‘જૂન યુદ્ધ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મુસ્લિમ દેશોએ ઈઝરાયલ પર હુમલો કરવા માટે જોર્ડનમાં પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું.
હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર હતો. તે પહેલા જ 5 જૂને ઈઝરાયલની એરફોર્સે લગભગ 400 ઈજિપ્તના ફાઈટર જેટ પર હુમલો કરીને તેને તોડી નાખ્યા હતા
જેના કારણે દુશ્મન દેશો એ ગભરાઈ ગયા હતા અને આના કારણે માત્ર 6 દિવસમાં જ યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
જેમાં એક રીતે લગભગ 8 દેશોને ઈઝરાયલ દ્વારા હરાવ્યામાં આવ્યા હતા.
આ યુદ્ધ એ 1967 માં 5 થી 10 જૂન ની વચ્ચે થયું હતું.
Read More :