1 માર્ચથી
હમણા થોડાક સમય મા ફેબ્રુઆરી મહિનો એ પૂરો થવા જઈ રહયો છે.અને માર્ચ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.
શરૂ થઈ રહેલાં નવા મહિનાથી કેટલાક નવા નિયમો પણ અમલમાં આવે છે.
આજે અમે અહીં તમને આવા જ કેટલાક નિયમો વિશે જણાવવા જણાવશુ જે પહેલી, માર્ચ, 2025થી બદલાઈ રહી છે.
માર્ચ મહિના થી ધણા મહત્વ ના નિયમો મા ફેરફાર થઈ રહયા છે, જેની અસર તમારા ખર્ચ પર જોવા મળશે.
એફડીના નિયમો બદલાશે
એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
1 માર્ચથી બેંકો દ્વારા એફડી પર આપવામાં આવતા વ્યાજના દરમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.
વ્યાજ ના દર કાં તો ઘટી શકે છે, અથવા તેના દર વધી પણ શકે છે.
પાંચ વર્ષ કે એના કરતાં ઓછા સમય માટે એફડી કરાવનારાઓ પર આ નવા દરની અસર જોવવા મળી શકે છે.
READ MORE :
PM મોદી ફરી ગુજરાત પ્રવાસે : ગુજરાતમાં બે દિવસ દરમિયાન કેટલાય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે
એટીએફ અને સીએનજી-પીએનજી રેટ
સીએનજી-પીએનજીના ભાવમાં પણ દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે.
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુઅલ અને સીએનજી-પીએનજીની કિંમતમાં ફેરફાર જોવા
મળી શકે છે.
ગુજરાત બોર્ડ : ધોરણ 10-12 ની પરીક્ષા શરૂ, 14.28 લાખ વિદ્યાર્થીઓના માટે ST દ્વારા ખાસ સુવિધાઓ
ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર
ખેડૂતોને PM મોદીની રાહત : ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, 20,000 કરોડની સહાય