જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજના ભાવ: APMC દ્વારા માહિતી જાહેર

જો તમે જૂનાગઢના તાજા બજાર ભાવ (Junagadh aaj na bajar bhav, junagadh apmc aaj na bajar bhav) વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હો,

તો આ પોસ્ટ તમારા માટે એકદમ યોગ્ય છે. અહીં તમે રોજના બજારના ભાવ ઝડપથી મેળવી શકો છો,

કેમ કે આ સ્થળે રોજના સચોટ અને તાજા માહિતી ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે TV1 Gujarati News ચેનલ પર જવા માટે અહીં ક્લિક કરો. https://tv1gujarati.com/

 

જૂનાગઢ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 25-1-2025
20kg
વેબસાઈટ : https://tv1gujarati.com/
પા કનું નામ ઉંચો ભાવ નીચો ભાવ
ઘઉં 622 570
બાજરો 450 350
ચણા 1145 950
ચણા સફેદ 1320 1050
અડદ 1570 1300
તુવેર 1659 1150
મગફળી જીણી 1025 800
મગફળી જાડી 1115 800
સીંગફાડા 1150 950
એરંડા 1209 1100
તલ 2222 1750
તલ કાળા 2300 2300
જીરુ 4,000 3,800
ધાણા 1570 1200
મગ 1530 1530
સોયાબીન 820 750
ચોખા

 

 

 

 

 

આજના જુનાગઢ માર્કેટના ભાવ

Junagadh Vegetable Market Rates Today

 

જૂનાગઢ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 25-1-2025
20kg
વેબસાઈટ: https://tv1gujarati.com/
પાકનું નામ ઉંચો ભાવ નીચો ભાવ
રીંગણાં 120 100
ગુવાર 1400 1200
તુરીયા 1000 800
ભીંડો 600 500
કારેલા 700 600
ચોળી 1000 800
દૂધી 120 100
બટેટા 260 220
શક્કરિયા 600 500
ગાજર 240 200
ગલકા 500 400
કોબીજ 70 60
વાલોળ 400 300
ટામેટા 120 100
મરચા લીલા  440 400
પપૈયા કાચા 240 200
ડુંગળી સૂકી 350 50
લસણ સૂકુ 2000 1200
લીંબુ 700 600
આદુ 600 500
ચીભડાં 500 400
ફુલાવર 200 160
વટાણા 600 500
વાલ 700 600
મકાઈ લીલી 360 300
મરચા સિમલા 400 300
આંમળા 600 500
કોઠીંબડા

 

 

 

 જૂનાગઢ ફ્રૂટ આજના બજાર ભાવ

Junagadh Fruit price today

 

જૂનાગઢ ફ્રુટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 25-1-2025
20kg
વેબસાઈટ : https://tv1gujarati.com/
પાકનું નામ ઉંચો ભાવ નીચો ભાવ
દ્રાક્ષ 1500 800
દાડમ 2000 600
મોસંબી 600 400
જામફળ  1500 500
ટેટી 700 400
ચીકુ 1100 800
અનાનસ  1200 1100
માલટા 900 400
તોતાપુરી કેરી
Share This Article