Tag: અમદાવાદનું ખાટલા વર્કની વિશ્વભરમાં માગ વધી છે. ફ્રાન્સ અને ઈટલીમાં આ ખાસ એમ્બ્રોઈડરી કરેલા કાપડની માગ સતત વધતાં અમદાવાદમાં આ કલાના 40 હજારથી વધુ કારીગરો સારી એવી આજીવિકા રળી રહ્યા છે.