Tag: આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંરક્ષણ પ્રણાલીની તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં ‘પ્રલય’ મિસાઇલ અને ‘પિનાકા’ રૉકેટ સિસ્ટમ જેવા સ્વદેશી શસ્ત્રો મુખ્ય રહેશે.