Tag: આ સિઝિનમાં.દર્શકોના વોટિંગને કારણે કરણવીર મહેરાએ વિજેતાનો ખિતાબ જીત્યો છે. બીબી હાઉસની શરૂઆતથી જ તે ઘણા કારણોસર ચર્ચામાં છે. જ્યારે બિગ બોસે તેની જર્ની બતાવી તો તેના ફેન્સ ભાવુક થઈ ગયા.