Tag: કેનેડા સરકારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા અંગેની નીતિમાં મોટા ફેરફાર કરીને દસ વર્ષના પ્રવાસી વિઝા આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે કેનેડા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.