Tag: ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અત્યારે તૈયારીઓ કરી રહ્યાં હશે.