Tag: સોમવારે અહીંના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવા બદલ એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી.

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ જણાવ્યા અનુસાર મુંબઈ જઈ રહેલા એક મુસાફર તરફથી મૌખિક બોમ્બની ધમકી મળી હતી.

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)ના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, બપોરે વિસ્તારા ફ્લાઈટના સેકન્ડરી…