Tag: GST Council દ્વારા જણાવ્યા મુજબ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો હેતુ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ  2017 માં કલમ 148 A દ્વારા જોગવાઈનો સમાવેશ કરવાનો છે.