શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી

By dolly gohel - author
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી

શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે.

કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર 10,000 લોકોને નોકરીમાંથી કાઢી શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ની છટણીની યોજનાઓમાં હાઈ-પ્રોફાઈલ ફેડરલ એજન્સીઓ જેમ કે ફૂડ એન્ડ ડ્રગ

એડમિનિસ્ટ્રેશન (FDA), સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) નો સમાવેશ થાય છે.

આ છટણી કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ફેડરલ સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)

દ્વારા ખર્ચમાં ઘટાડો કરે છે.

 

શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર

શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી

યુએસ હેલ્થ ડિપાર્ટમેન્ટ મા 10,000 કર્મચારીઓની છટણી થશે 

આરોગ્ય સચિવ રોબર્ટ એફ.કેનેડી જુનિયરે ગયા અઠવાડિયે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છટણીની જાહેરાત કરી હતી.

અને કહ્યું હતું કે 10,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

અને VRS દ્વારા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સંખ્યા 82,000 થી ઘટાડીને 62,000 કરવામાં આવશે.

 

આ એજન્સીઓને અસર થશે 

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) – 3,500 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) – 2,400 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) – 1,200 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે

સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિસ (CMS) 300 નોકરીઓ જતી રહેશે.

 

READ MORE :

દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, 30 હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી

અમેરિકામા આ છટણી અંગે વિરોધ થઈ રહ્યો છે.

ઘણા નિષ્ણાતો અને નેતાઓ એ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

સેનેટર પેટી મરે એ જણાવ્યુ કે મોટા પાયે છટણી કુદરતી આફતો દરમિયાન ચેપી રોગ નિવારણ અને આરોગ્ય સેવાઓ પર નકારાત્મક અસર કરશે.

તેમણે કહ્યું કે આ નિર્ણયથી HHSનું નામ બદલીને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ડિસીઝ’ રાખવામાં આવવું જોઈએ.

કારણ કે તે અમેરિકાની સ્વાસ્થ્ય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.

 

READ MORE :

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓ મોંઘી, આજથી નવા ભાવ લાગુ

ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા

કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.