IPL 2025: તમામ ટીમોના સંભવિત ફિનિશર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ- રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, મોઈન અલી

સનરાઇઝર્સ હૈદરાબાદ- નીતિશ રેડ્ડી, અભિનવ મનોહર, હેનરિક ક્લાસેન

રાજસ્થાન રોયલ્સ- શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, નીતિશ રાણા

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સ - શિવમ દુબે, એમએસ ધોની, વિજય શંકર

દિલ્હી કેપિટલ્સ -ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ

લખનૌ સુપર જાયન્ટ્સ - અબ્દુલ સમદ, ડેવિડ મિલર, આયુષ બદોની

ગુજરાત ટાઇટન્સ - રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર/મહિપાલ લોમરોર

પંજાબ કિંગ્સ - ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, શશાંક સિંહ

મુંબઈ ઈન્ડિયન્સ - હાર્દિક પંડ્યા, નમન ધીર, તિલક વર્મા