સનાતન ધર્મમાં અનેક ઝાડ-છોડને પૂજનીય માનવામાં આવે છે તેમાથી એક તુલસીનો છોડ છે
તુલસીને લક્ષ્મી માતાનુ પ્રતિક માનવામાં આવે છે તેથી તેને ઘરમાં લગાવવુ શુભ માનવામાં આવે છે.
પણ જો તમારા ઘરમાં તુલસી પાસે કેટલાક એવા છોડ મુક્યા છે તેને તરત હટાવી દો તે તમારા ઘરમાં ઝગડાનુ કારણ બની શકે છે.
ઘરમા તુલસીના ઝાડ સાથે શમીનુ ઝાડ પણ ન મુકવુ જોઈએ, બંને છોડ વચ્ચે 4 થી 5 ફીટનુ અંતર હોવુ જોઈએ
ધ્યાન રાખો કે તુલસીના ઝાડ પાસે એવો કોઈ છોડ ન મુકશો જેમાથી દૂધ જેવો તરલ પદાર્થ નીકળતો હોય