અપારશકિત ખુરાના એ હાલમા આવેલી હોરર , કોમેડી ફિલ્મ સ્ત્રી ૨ મા મહત્વની ભૂમિકા ભજવવી હતી . અને બધા આ ફિલ્મ ની સફળતા મા ધૂમ મચાવી રહયા હતા . હમણા હાલ મા જ તેનુ ટ્રેલર લોન્ચ મા હાજર રહેવાની તેની ઈચ્છા ને નકારવામા આવી હતી , કારણ કે ફિલ્મ ના નિર્માતા ઈચ્છતા ન હતા કે તે હાજર રહે . – tv1 gujarati news
તે તેમના આમત્રણ ની આતુરતા થી રાહ જોઈ રહયો હતો , પરતુ તેને કોઈએ બોલાવ્યો જ ન હતો .
મારી સાથે ધણી વિચિત્ર વસ્તુ ઓ બની છે , અપારશકિત એ કહયુ કે મે જે ફિલ્મ ને નજર ન લાગે તેવુ કર્યુ છે .
તે એક ખૂબ જ અદભૂત સેટ હતો , અમે બધા એ ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો .
અપારશકિત ખુરાનાને અલગ-અલગ રંગના કપડાં પહેરવા ગમે છે.
અપારશકિત ખુરાના એ જણાવ્યુ કે તેને બર્લિનના સહયોગતા રાહુલ બોઝ ને સંબોધતા કહયુ કે મને જુદા જુદા રંગો ના કપડા પહેરવાનુ ધણુ પંસદ છે .
અને તેઓ એ બધા લોકો ને બોલાવ્યા અને હુ ત્યા જ ઉભો રહયો અને ત્યાથી એક ટીમ આવી અને
કહયુ કે છેલ્લી ધડીમા ફેરફાર કરીશુ.
તેના પછી હુ ત્યા ૧૦ મિનિટ , ૧૫ મિનિટ એમ ઉભો રહયો, પરતુ મને કોઈ પણ બોલાવવા ન આવ્યુ ,
બધા લોકો ત્યા થી ચાલ્યા ગયા .
ટ્રેલર લોન્ચ થતા ની જ પહેલા બધા એ ફિલ્મ જોઈ લીધી હતી . અને તેને ખૂબ જ પંસદ પણ કરી હતી.
ટ્રેલર લોન્ચ ની ત્રણ મિનિટ પહેલા એ ફિલ્મ ના નિર્માતા એ બધાને કહી દીધુ હતુ કે,
અપાર એ સ્ટેજ પર ન હોવો જોઈએ , તમે બાકીના બધા કલાકારો ને સ્ટેજ પર બોલાવી લો ,
અપારશકિત એ ખાસ અમ્રુતસર થી આખે રસ્તે ઉડીને માત્ર ટ્રેલર લોન્ચ માટે આવ્યો હતો .
પતિ પત્ની અને સ્ત્રી ૨ જેવી ફિલ્મો મા સહાયક ભૂમિકા ભજવવા માટે જાણીતો છે.
અપારશકિત ખુરાના એ દંગલ , બદરીનાથ કી દુલ્હનિયા ,
પતિ પત્ની ઔર વો અને સ્ત્રી ૨ જેવી ફિલ્મો મા સહાયક ભૂમિકા ભજવવા માટે જાણીતો છે.
અપારશકિત ખુરાના એ બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના નો ભાઈ છે,
પરતુ તેને પોતાના દમ પર બોલીવુડ મા પોતાનુ નામ કમાવ્યુ છે , આ માટે તેને ખૂબ જ મહેનત અને સંધર્ષ કર્યો હતો .
૨૦૧૪ મા ફિલ્મ પૉપકોર્ન થી તેમને પોતાના કારકિર્દી ની શરુઆત કરી હતી .
Read More :