રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટમાં 60 લાખનું મોટું

રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને આશરે 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહારો કર્યા હતા

ડમી પેઢી બનાવીને લાખ્ખોનું GST કૌભાંડ આચરતા શખ્સોને રાજકોટ EOW બ્રાન્ચે ઝડપી લીધા છે.

પીઆઇ એસ .એમ જાડેજા અને ટીમ દ્વારા આ કૌભાંડ ઝડપી લેવાયું હતું.

Read More : સિદ્ધપુર રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ

રાજકોટમાં 60 લાખનું મોટું

રૂ 61.38 લાખની છેતરપીંડી કરી હતી

મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર, રાજકોટ, ગીર સોમનાથ,

જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે બેનામી વ્યવહારો બહાર આવ્યા છે.

Read More : સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, બસ રોડ સાઈડથી નીચે ઉતરી જતા 15-20 મુસાફરો ઘાયલ

 
Share This Article