ઢોલ-નગારાના નાદ સાથે AMCની અનોખી અપીલ: સમયસર ટેક્સ ભરવાની વિનંતી

By dolly gohel - author

ઢોલ-નગારાના નાદ સાથે 

અમદાવાદમાં ટેક્સ વસુલવા એએમસી ઢોલ નગારા સાથે પહોંચ્યું છે.

પ્રાથમિક  સુવિધાઓ પૂરી પાડવામાં લાલિયાવાડી કરતું તંત્ર હવે ઉઘરાણી કરવા પહોંચ્યું હતું.

અમદાવાદમાં ટેક્સ વસૂલવા માટે એએમસી દ્વારા ઢોલ નગારા સાથે લોકોનાં ઘરે તેમજ દુકાને જઈ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે.

ત્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં લાલિયાવાડી કરતું તંત્ર હવે ઉઘરાણી કરવા પહોંચ્યું છે.

અમદાવાદનાં વિવિધ વિસ્તારમાં બાકી ટેક્સ માટે અનોખી રીતે એએમસી દ્વારા ટેક્સની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે.

બાકી ટેક્ષ નહી ભરનારને ટેક્ષ ભરવામાં સૂચન કર્યું હતું. ઢોલ  વગાડીને ટેક્ષ ભરવા એએમસીએ અપીલ કરી હતી.

નળ, ડ્રેનેજ, રસ્તા જેવી પ્રાથમિક  સુવિધા એએમસી આપવામાં લાલીયાવાડી કરે છે.

આ પ્રકારે બાકી ટેક્ષની  ઉઘરાણી પર સવાલ ઉઠ્યા છે.

ઢોલ-નગારાના નાદ સાથે

READ MORE : 

Environmental protection : “વૃક્ષ માતા” તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

ગરબા પ્રેમી, ગુજરાતમા આ વખતે વરસાદ વિલન બન્યો છે, નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ 3 દિવસ બાકી છે

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કરદાતાઓ છે

જેઓ ટેક્સ નથી ભરી રહ્યા. તેઓનાં ઘરે જઈને ઢોલ-નગારા સાથે ટેક્સની ઉઘરાણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે શહેરની અંદર જે રહેણાંક વિસ્તારનાં લોકો છે. જેમાં કોમર્શિયલ વિસ્તારનાં લોકો છે.

જેમનાં દ્વારા ટેક્સ વખતો વખત સુધી ભરવામાં નથી આવતો.

જેને લઈ હવે મહાનગર પાલિકાની ટીમ દ્વારા લોકોનાં ઘરે જઈ ટેક્સ વસૂલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

તેમજ મહાનગરપાલિકાની ટીમ દ્વાર કરદાતાઓને કહેવામાં આવી રહ્યું છે કે ટેક્સ ન ભર્યો હોય તો ભરી દો.

READ MORE : 

ધડાકો! BSE SME પર ₹345.80 પરToss The Coin shares લિસ્ટ થયા, IPO કિંમત કરતાં 90% વધુ

વનપ્લસ 13 સિરીઝનો ધમાકો! 7 જાન્યુઆરીએ લોન્ચ થવા જઇ રહી છે, જાણો સમય અને તેના ફિચર્સ !

વડોદરામાં રેશનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા: દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પડકારજનક અનુભવ

Stock market today : Q2FY25 જીડીપી ડેટા માટે નિફ્ટી 50નું ટ્રેડ સેટઅપ; સોમવારે ખરીદવા અને વેચવા માટે 5 શ્રેષ્ઠ શેર પસંદ કરો

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.