મહાકુંભમાં ફરી ભીષણ આગ : 19મી એ 180 પંડાલ સળગ્યા પછી ફરી દહેશત ,અનેક ટેન્ટ બળી ગયા , ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી

મહાકુંભમાં ફરી ભીષણ આગ 

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે.

મહાકુંભના સેક્ટર-22 માં બનેલા ટેન્ટમાં આગ લાગી હતી.

હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી.

સદનસીબે કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં ન હતા.

આગ લાગ્યા બાદ તમામ લોકો બહાર આવી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મહાકુંભનો સેક્ટર-22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુસીના નાગેશ્વર ઘાટની વચ્ચે છે.

ગુરુવારે અહીં અચાનક ઘણા ટેન્ટ એ સળગવા લાગ્યા હતા.

 

READ MORE :

કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ: ભારતનાં સૌથી અમીર મહિલાનો ઉચ્ચતા સામર્થ્ય

ગુજરાતમાં ઠંડીના આગમનની શરૂઆત: બપોરે બફારો, રાત્રે શિયાળા જેવી ઠંડી ,કયું શહેર બન્યું સૌથી ઠંડુ?

શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા

 

મહાકુંભમાં ફરી ભીષણ આગ

ફાયર બ્રિગેડની ટીમ એ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ જોઈને શ્રદ્ધાળુઓ તેમના તંબુમાંથી બહાર આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી.

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પહેલા 19 જાન્યુઆરીએ મહાકુંભમાં આગની મોટી દુર્ઘટના બની હતી.

સેક્ટર-19 માં બનેલા ગીતા પ્રેસના પંડાલમાં આગ લાગી હતી. આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા.

સિલિન્ડર પણ ફાટ્યો હતો , જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, આગ એ શોર્ટ સર્કિટથી લાગી છે.

 

READ MORE :

રોકાણના નામે નિવૃત્ત બેંક અધિકારી સાથે ૮૭ લાખની છેતરપિંડી ,કેસમાં ચારની ધરપકડ

ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ

મહારાષ્ટ્રમાં 170 કરોડથી બનેલા ઇસ્કોન મંદિરનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન

ICC દ્વારા ઐતિહાસિક નિર્ણય : T20 વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ટીમો માટે સમાન પ્રાઈઝ મની

મહા પૂર્ણિમાના પાવન અવસર પર લાખો શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

 

Share This Article