હવામાન વિભાગની ચેતવણી
વરસાદ વરસ્યા બાદ દિલ્હી NCR નુ તાપમાન એ ફરીથી વધવા લાગ્યુ છે.
4 અને 5 માર્ચે પવન ની ગતિ એ વધુ તીવ્ર બની શકે છે, આના કારણે તાપમાન ધટાડો થઈ શકે તેવી શકયતા છે.
આ વર્ષે માર્ચ મહિના ની શરુઆત એ ગયા બે વર્ષ ની સરખામણી મા સારી રહી છે.
હવામાન વિભાગે 5 માર્ચ સુધી જમ્મુ કશ્મીર , લદાખ હિમાચલ પ્રદેશ આ શહેરો મા હિમવર્ષા માટે ઓરેન્જ અલર્ટ જારી કરવામા આવ્યુ છે.
શનિવારે મહતમ તાપમાન એ 28.6 ડિગ્રી હતુ , જે સામાન્ય તાપમાન કરતા 2.5 ડિગ્રી કરતા વધુ છે.
વર્ષ 2022 મા માર્ચ મહિના ની શરુઆત એ 26 ડિગ્રી ના તાપમાન સાથે થઈ હતી.
ક્યા દિવસ થી હવામાન મા બદલાવ આવશે ?
માર્ચના પહેલા 6 થી 7 દિવસ હવામાન એ શુષ્ક રહેશે.
3 માર્ચ થી પર્વતો મા એક પશ્રિવમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ સક્રિય થઈ રહ્યો છે, જેની અસર એ પર્વતો સુધી મર્યાદિત રહેશે.
આના કારણ થી દિલ્હી મા વરસાદ થવાની તો કોઈ શકયતા નથી , પરંતુ તેજ પવન ફૂંકાશે .
હવામાન વિભાગની ચેતવણી અને આના કારણે તાપમાન મા એક થી બે ડિગ્રી નો ધટાડો થઈ શકે છે.
READ MORE :
1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે
તમિલનાડુ ના 10 જિલ્લાઓ મા ભારે વરસાદ ની ચેતવણી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે તમિલનાડુ ના જિલ્લાઓ મા વરસાદ આવવા ની ચેતવણી કરી છે.
પવનો ના કારણે ભારે વરસાદ થઈ શકે તેવી અપેક્ષા છે , ખાસ કરીને દરિયાકાંઠા ના વિસ્તારો ને અસર કરશે.
આગામી 24 કલાક દરમિયાન અલગ અલગ વિસ્તારો મા હવામાન એ સૂકુ રહેશે .
નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે મધ્ય ઉતર પૂર્વ અને દક્ષિણ પૂર્વ રાજયો મા પવન ફૂંકાશે.
તંજાવુર , તિરુવરર , તિરુનેલવેલી , તેનકાસી અને કન્યાકુમારી આ વિસ્તારો મા ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારો મા મહતમ તાપમાન એ સામાન્ય તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી વધુ રહેવાની શકયતા છે.
દક્ષિણ , તમિલનાડુ , ડેલ્ટા પ્રદેશો અને અન્ય વિસ્તારો મા 6 માર્ચ સુધી સામાન્ય થી વધુ વરસાદ થઈ શકે તેવી ચેતવણી આપવામા આવી છે.
READ MORE :
દિલ્હી-NCRમાં મોસમમાં પરિવર્તન, પર્વતો પર બરફ અને વરસાદ જાણો ગુજરાત મા હવામાન કેવુ રહેશે ?
પોસ્ટ વિભાગે આપી નવી સુવિધા : દેશના શ્રદ્ધાળુ મંદિરોના પ્રસાદ હવે ઓર્ડર કરીને મેળવો