ગુજરાત અને રાજસ્થાનના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા!

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ

ગુજરાત અને રાજસ્થાનના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા: ગુજરાતના મોટાભાગનાં વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.

ગુજરાત પરની હાલની સિસ્ટમ હજી સાગરમાં ગઇ નથી ગઇ.

જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યંત વરસાદ ખાબકવાની આગાહી આપાવમાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, 30 તારીખના નોર્થ ઇસ્ટ અરેબિયન સી એડજોઇનીંગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર અને પાકિસ્તાનમાં આ સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં રૂપાંતરિત થઇ જશે.

નોંધનીય છે કે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે.

ગુજરાત અને રાજસ્થાનના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા !

ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે, 30મી તારીખના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

એટલે કે, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સાથે રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, 31મી તારીખે કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે.

પહેલી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઇ આગાહી નથી.

વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ છે.

બીજી નવેમ્બરના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે.

જ્યારે ભાવનગર, આણંદ, ભરુચ, નર્મદા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ છે.

ત્રીજી નવેમ્બરના રોજ ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે.

આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી નથી.

ગઈકાલે સરેરાશ વરસાદ: ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ

અમદાવાદ શહેરમાં ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઇ ગયો છે.

આ પૈકી છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો.

જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

કણૉવતીનગરી બની હવે ખાડનગરી : ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ

અમદાવાદમાં વરસાદ પછી દેડકા દેખાય કે ન દેખાય, રસ્તાઓ પર ખાડા અવશ્ય જોવા મળે છે.

અમદાવાદમાં 10 ઈંચ વરસાદને 72 કલાકથી વધુ સમય વીતી જવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે.

સોલા ભાગવત રોડ પર પાણી ભરાયા છે. કારગિલ પેટ્રોલ પંપથી ચાણક્યપુરી સુધીનો આખો રસ્તો પાણીમાં ગરકાવ છે.

વાહનોના એન્જીનમાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો થંભી ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા.

ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે.

જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિને 200 થી વધુ કેસ જોવા મળ્યા છે.

ચોમાસાને લઈ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે.

30 ઓગસ્ટના દિવસે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પ્રવેશશે.

આનાથી તે સાયક્લોન આસનામાં કન્વર્ટ થઈ જશે.

પણ વાંચો –

ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી છે

Share This Article