1 જાન્યુઆરીથી LPG સિલિન્ડરને લગતા મોટા ફેરફારો, જાણો તેની અસર તમારા બજેટ પર

1 જાન્યુઆરીથી 

વર્ષ 2024 પુરુ થવામાં છે. હવે નવા વર્ષમાં નવા જુસ્સો, નવા ખર્ચાઓ આવશે.

તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 1 જાન્યુઆરી, 2025 થી કઈ મહત્વપૂર્ણ બાબતો બદલાવા જઈ રહી છે.

આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

ઘણી કાર કંપનીઓએ તેમની કિંમતો વધારવાની જાહેરાત કરી છે.

તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે.

છેલ્લા પાંચ મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.

પરંતુ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવે દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે.

આ સિવાય GST પોર્ટલમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો થશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સંબંધિત નીતિઓમાં ફેરફાર કર્યા છે.

1 જાન્યુઆરીથી

READ  MORE  : 

આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ: “નો પાર્કિંગ”, “નો સ્ટોપ” અને “નો યુ ટર્ન” ઝોન જાણો

India News પેટાચૂંટણી માટે વાવ બેઠકનો દિવસ: 13 નવેમ્બર આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં

ભારતમાં દર મહિનાની શરૂઆતમાં કેટલાક નાણાકીય ફેરફાર જોવા મળે છે.

ટેલિકોમ કંપનીઓ માટે 1 જાન્યુઆરી, 2025થી કેટલાક નવા નિયમો લાગુ થશે.

આ નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઈબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

તેનાથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ મળશે. ટાવર લગાવવાની પ્રક્રિયામાં ઓછી ઝંઝટ રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2025 થી NBFCs અને HFCsની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સંબંધિત નીતિઓમાં ફેરફાર કર્યો છે.

નવું વર્ષ આવતાની સાથે જ કારની કિંમતોમાં વધારો થવાનો છે.

ઘણી મોટી કાર કંપનીઓએ કિંમત વધારવાની જાહેરાત કરી છે.

મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઓડી આમાં સામેલ છે.

આ કંપનીઓએ લગભગ 3% ભાવ વધારવાની વાત કરી છે.

 

READ   MORE  :

edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

Delhi Police : દિલ્હી પોલીસે 11ની ધરપકડ કરી, 1000થી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટની ઓળખ કરી

Baroda News :ગુજરાત હાઈકોર્ટે હરણી બોટકાંડમાં શું કહ્યું? અદાલત સાથે રમત ના રમવાનો

Share This Article