વાવાઝોડા યોગી : મા પાડોશી દેશને ભારત એ રીતે કરી સહાય!

ફેબ્રુઆરી 2021ના બળવા દ્વારા દેશમાં પહેલાથી જ સંકટમાં ઘણા રાજ્યો અને પ્રદેશો ડૂબી ગયેલા હતા.

ટાયફૂન યાગીને કારણે મ્યાનમારના કેટલાક વિસ્તારોમાં ભયંકર પૂર આવ્યા બાદ ઓછામાં ઓછા 236 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

લગભગ 77 જેટલા લોકો ગુમ છે, રાજ્ય સંચાલિત ગ્લોબલ ન્યૂ લાઇટ ઓફ મ્યાનમારએ મંગળવારે સત્તાવાર આંકડાઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

વાવાઝોડા યોગી મા પાડોશી દેશને ભારત એ ધણી સહાય કરી છે.

વાવાઝોડા યોગી દ્વારા મૃત્યુ

યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ સંકેત આપ્યો છે કે ટોલ આનાથી પણ વધુ હોઈ શકે છે.

બહુવિધ સ્ત્રોતો સૂચવે છે કે સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા વધુ ગુમ થયા છે,” તેણે સોમવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે અંદાજિત 631,000 લોકો પૂરથી પ્રભાવિત થઈ શકે છે.

ટાયફૂન યાગી, આ વર્ષે આ ક્ષેત્રમાં ત્રાટકનાર સૌથી મજબૂત વાવાઝોડામાંનું એક, દક્ષિણ ચીન,

વિયેતનામ, લાઓસ અને મ્યાનમારમાં ગયા અઠવાડિયે મુશળધાર વરસાદ લાવ્યો.

ઉત્તર વિયેતનામમાં સેંકડો મા લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.

મ્યાનમારમાં આવેલા પૂરથી ઓછામાં ઓછા નવ પ્રદેશો અને રાજ્યોને અસર થઈ છે જેમાં રાજધાની નાયપિદાવ,

તેમજ મધ્ય મંડલય પ્રદેશ તેમજ કાયાહ, કાયિન અને શાન રાજ્યોનો સમાવેશ થાય છે

ગયા અઠવાડિયે વાવાઝોડા યોગીની પાયમાલી

ગયા અઠવાડિયે મ્યાનમારમાં આવેલા યાગી નામના વાવાઝોડા એ તબાહી મચાવી છે.

વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 226 લોકોના મોત થયા છે.

મ્યાનમારના લેટેસ્ટ મૃત્યુઆંક સાથે જ યાગી વાવાઝોડાને કારણે દક્ષિણ-પશ્ચિમ એશિયાના દેશોમાં કુલ મૃત્યુઆંક 500 ને વટાવી ગયો છે.

જયારે 77 લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે.

સરકારી એજન્સી દ્વારા નોંધાયેલા મૃત્યુની સંખ્યા શુક્રવારે નોંધાયેલા પ્રારંભિક આંકડા કરતાં લગભગ સાત ગણી છે.

 ત્યાના લોકો ને ખોરાક, પીવાના પાણી, દવા, કપડાં અને આશ્રયની તાત્કાલિક જરૂરિયાત હતી.

પરતુ રસ્તાઓ  અને પુલના નુકશાન થવાથી તેઓ ઈન્ટરનેટ દ્રારા સેવાઓ આપી રહયા હતા .

પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું ભારત

આ દરમિયાન ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું છે.

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન,

કપડાં અને દવાઓ સહિતની સહાય મ્યાનમારને મોકલવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના C-17 લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે 10 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરી છે.

જ્યારે 35 ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે.

વધુ વાંચો

Share This Article