Helicopter crash in Arabian Sea: અરબી સમુદ્રમા રેસ્ક્યુ માટે ગયેલ હેલિકોપ્ટરનુ ક્રેશ થતા એક ક્રુ મેમ્બરનો બચાવ અને ત્રણ ગુમ

Helicopter crash in Arabian Sea

ગુજરાતમા પુર સંબંધિત રાહત અને બચાવ કામગિરી કરતુ ભારતિય કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટરનુ અરબી સમુદ્રમા ક્રેશ લેંડિગ કરવામા આવ્યુ છે.

આ દરમિયાન હેલિકોપ્ટરમા કુલ ૪ વ્યક્તિઓ સવાર હતા.

જેમા બે ભારતિય કોસ્ટગાર્ડના પઇલેટ હતા, અને તેની સાથે રેસક્યુ કરનાર એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, એક ક્રુ મેમ્બરને બચાવી લેવામા આવ્યો છે. બાકીના ત્રણની કોઇ જાણ્કારી મળીરહી નથી.

Helicopter crash in Arabian Sea
Helicopter crash in Arabian Sea: ગુજરાતમા પુર સંબંધિત રાહત અને બચાવ કામગિરી કરતુ ભારતિય કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટરનુ અરબી સમુદ્રમા ક્રેશ લેંડિગ કરવામા આવ્યુ છે.

દરીયામા ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ હતુ

અરબી સમુદ્રમા ઓઇલના ટેન્કર પર એક કર્મચારી ઇજાગ્રસ્ત હતો તેને રેસ્ક્યુ કરવા માટે આ હેલીકોપ્ટર જઇ રહ્યુ હતુ .

ત્યારે આ દુર્ધટના સર્જાય હતી. હેલિકોપ્ટરનુ સોમવારે મોડી રાત્રે પોરબંદર નજીક દરીયામા ક્રેશ લેંન્ડિગ થયુ હતુ.

જેમા પઇલત સહીત ચાર વ્યક્તિ સવાર હતા.

ક્રેશ લેંન્ડિગ બાદ તાત્કાલિક બચાવ કામગિરિ હાથ ધરવામા આવી હતી.

તે દરમીયાન ક્રુ મેમ્બનો બચાવ કરવામા આવ્યો હતો. બકી ત્રણ વ્યક્તિ લાપતા છે.

ગુજરાતમા પુર બચાત કામગિરી કરતુ હતુ

ગુજરાતમા પુર સંબંધિત ઓપરેશનમા ૪ જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યા છે.

જેની મદદથી ભારતીય કોસ્ટગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે ૬૭ લોકોના જીવને બચાવામા આવ્યા છે.

કોસ્ટગાર્ડના નીવેદનમા કેહવામા આવીયુ છે કે લગભગ ૧૧ વાગે હેલિકોપ્ટર ઇમર્જંસિ લેંન્ડિગ કરવામા આવ્યુ હતુ.

આ દુર્ઘટના ત્યારે થય જ્યારે હેલિકોપ્ટર જહાજ પાસે પોચવા આવ્યુ હતુ.

કોસ્ટગાર્ડે હાલમા સર્ચ ઓપરેશનમા ૪ જહાજોને ઉતાર્યા છે.

ઇમર્જન્સિ લેંન્ડિગ કરવાનુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી.

જેની મહિતી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વિટ કરવામા આવશે.

આ ઘટના દરિયાકાંઠાથી લગભગ ૪૫ કિલોમિટર દુર કરવામા આવી હતી.

અહેવાલ મુજબ ઓપરેશ દરમિયાન હેલિકોપ્ટરને અરબી સમુદ્રમા ઇમરજન્સી લેંન્ડિગ કરવુ પડ્યુ હતુ.

 

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમા ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યુ છે.

ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમા ભારે વરસાદ વરસાદ અને દરીયામા કરંટ જોવા મળી રહ્યુ છે.

બીજી તરજ ફયર બ્રિગેડ ભારતીય કોસ્ટ ખડેપગે રહીને જ્યા તારાજી સર્જાઇ છે.

તેવા વિસ્તારોમા લોકોના જીવન બચાવવાની કામગિરી કરી રહ્યા છે.

આ બધા વચ્ચે સમાચાર મડિયા ભારતીય કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર પોરબંદર ના અરબી સમુદ્રમા ક્રેશ લેંન્ડિગ કરિયુ છે.

આ પણ વાંચો:-

 

 

Share This Article