International news : રશિયા સામે યુક્રેનના બોલ્ડ પગલા પછી આગળ શું થશે?

21 05

 યુક્રેને રશિયા પર  100થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે રવિવારે જણાવ્યું કે, રવિવારે રશિયાના

પશ્ચિમી વિસ્તારોમાં 100થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, યુક્રેનના સિટી કિવ રીહમાં

રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 17 નાગરિકો ઘાયલ થયા હતા. 

અઢી વર્ષ પહેલા શરૂ થયેલા યુદ્ધમાં રશિયા પર આવા મોટા પાયે હવાઈ હુમલાઓ દુર્લભ છે. રશિયન ડિફેન્સ મંત્રાલયના જણાવ્યા

અનુસાર, 110 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના સરહદી વિસ્તાર કુર્સ્કને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં, 43 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફૂટેજમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીની નજીક નિઝની નોવગોરોડ પ્રદેશમાં કરવામાં આવેલા હુમલાને જોઈ શકાતો હતો.

યુક્રેન આર્મીએ જણાવ્યું કે, તેમણે આર્ટિલરી દારૂગોળો અને એરિયલ બોમ્બ બનાવતી સ્વેર્ડલોવ ફેક્ટરીને ટારગેટ કરી હતી.

લિપોટ્સક પ્રદેશમાં આર્મી એરફિલ્ડમાં ડ્રોને આગ ફેલાવી હતી. 

યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે, રશિયાએ રાતોરાત કુલ 49 ડ્રોન અને બે ઈસ્કેન્ડર-એમ બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી.

યુક્રેનની રાજધાની કિવ સહિત 12 વિસ્તારોમાંથી 31 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે, અન્ય 13 રડારમાંથી ગાયબ થઈ ગયા હતા.

છેલ્લા અઠવાડિયામાં યુક્રેન પર લગભગ 800 એરિયલ બોમ્બ અને 500થી વધુ એટેક ડ્રોન લોન્ચ કર્યા હતા.

 

 

 

read more :

International News : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ એ દિવાળી બગાડી, ડ્રાયફ્રૂટના ભાવમાં 200 રૂ.નો ઉછાળો ,યુધ્દ્ર ના કારણે ડ્રાયફ્રુટના ભાવમા વધારો જાણો કઈ રીતે ?

ICC દ્વારા ઐતિહાસિક નિર્ણય : T20 વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ટીમો માટે સમાન પ્રાઈઝ મની

રેસ ગુજરાતમાં: 93691 કિલો ડ્રગ્સનો ખેલ

વિસ્તારોમાં ડઝનેક મકાનો ધરાશાયી થયા હતા. આ હુમલાને કારણે લગભગ 50 ફ્લાઈટને મોસ્કો એરપોર્ટ પરથી ડાયવર્ટ કરવી પડી હતી.

મોસ્કોની આસપાસના વિસ્તારો પર હુમલો કરવાથી રાષ્ટ્રપતિ પુતિન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

રશિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ છે અને ક્રેમલિને કહ્યું કે તેણે મોસ્કોની આસપાસના વિસ્તારોમાં ઉડતા 20 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે.

રશિયાએ વધુમાં કહ્યું કે તેણે યુક્રેનથી રશિયાના અન્ય ભાગોમાં છોડવામાં આવેલા 124 ડ્રોનનો નાશ કર્યો.

આ હુમલામાં મોસ્કોની આસપાસના વિસ્તારના મકાનોને નુકસાન થયું છે પરંતુ વધુ જાનહાનિ થઈ નથી અને હુમલામાં એક વ્યક્તિનું મોત થયુ

તાજેતરના અઠવાડિયામાં યુક્રેનિયન દળોને રશિયાના પૂર્વ ભાગમાં જતા અને રશિયન સરહદની અંદર હુમલાઓ કરતા જોવા મળ્યા છે

 

 

આખી ભારતના 50 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી: સ્યાટી-બુક

યુક્રેનિયન હુમલા પછી, મોસ્કોના ચાર એરપોર્ટમાંથી ત્રણ છ કલાકથી વધુ સમય માટે બંધ રહ્યા હતા અને લગભગ 50 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મીડિયાને જણાવ્યું કે આ ડ્રોન હુમલો યુક્રેનના રાજકીય નેતૃત્વની વાસ્તવિકતાનો વધુ એક પુરાવો છે.

તેમણે કહ્યું, “રહેણાંક વિસ્તારો પરના હુમલાને સૈન્ય કાર્યવાહી સાથે જોડવાનો કોઈ રસ્તો નથી.

કિવ શાસન સતત તેની વાસ્તવિકતા દર્શાવી રહ્યું છે. તેઓ અમારા દુશ્મનો છે અને અમને આવી ક્રિયાઓથી બચાવવા માટે વિશેષ લશ્કરી કાર્યવાહીની જરૂર છે.” “

બીજી તરફ રશિયાએ પણ યુક્રેન પર 46 ડ્રોન છોડ્યા હતા પરંતુ યુક્રેનની સેનાએ કહ્યું હતું કે 38 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.

યુક્રેનિયન હુમલાઓએ રામેન્સકોયે જિલ્લામાં બહુમાળી ઇમારતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ઘણા ફ્લેટમાં આગ લાગી છે.

અહીં એક 46 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.

 ગયા મહિને, 6 ઓગસ્ટે, યુક્રેનિયન આર્મીએ રશિયાના પશ્ચિમી કુર્સ્ક પ્રદેશ પર ઘણા હુમલા કર્યા હતા અને રશિયન પ્રદેશ પર મોટા ડ્રોન હુમલા પણ કરી રહ્યા છે. 

 

read more :    

ભારત-પાકિસ્તાન જૌનપુરના વર મોહમ્મદ અબ્બાસ હૈદરે લાહોરના રહેવાસી અંદલીપ ઝહરાને વિઝામાં વિલંબને કારણે ઓનલાઈન નિકાહમાં લગ્ન કર્યા

Sport News : આર્યના સાબાલેન્કા ચાઇના મા ગૉફ રમવા માટે ઓસાકાની જીતનો સિલસિલો બનાવશે !

India News : “મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળ ની સરકારે મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરી”

પેટાચૂંટણી યોગીના ગઢમાં ભાજપ કઈ વ્યૂહનીતિ અપનાવશે?

 

 

 

Share This Article
Exit mobile version