Leo Dry Fruits share lists લીઓ ડ્રાય ફ્રુટ્સના શેર BSE SME પર રુપિય 68ના દરે લિસ્ટેડ છે.
જે રુપિયા 52ના IPO ફાળવણીના ભાવ કરતા રુપિયા 16 અથવા 30.77 ટકાના પ્રિમિયમને પ્રતિબિંબિત કરે છે.
લીઓ ડ્રાય ફ્રુટ્સ આઈપીઓ લિસ્ટિંગ : લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેંડીગના શેરોએ બુધવારે,
8 જાન્યુઆરી, 2025 ના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) પૂર્ણ થયા બાદ સારી ડી-સ્ટ્રીટ ડેબ્યુ પોસ્ટ કરી.
BSE SME પર લીઓ ડ્રાય ફ્રુટ્સના રુપિયા 68ના દરે લિસ્ટેડ છે, જે રુપિયા 52ના IPO ફાળવણીના ભાવ
કરતા રુપિયા 16 અથવા 30.77 ટકાના પ્રીમિયમને પ્રમિયમને પ્રતિબિંબિત કરે છે.
ગ્રે માર્કેટના વલણને લીઓ ડ્રાય ફ્રુટ્સનું IPO લિસ્ટિંગ ને પ્રતિબિંબિત કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિનસત્તાવાર બજારની ગતિવિધિઓ પર નજર રાખતા
ગ્રે માર્કેટમાં લીઓ ડ્રાય ફ્રુટ્સના શેર્સ દીઠ રૂ. 68ના ભાવે ક્વોટ થયા હતા.
જે ઇશ્યૂ કિંમત કરતાં રૂ. 16 અથવા 30.77 ટકાના પ્રીમિયમ (GMP)નું પ્રતિનિધિત્વ કરે છે.
લીઓ ડ્રાય ફ્રુટ્સનો આઇપીઓ બુક-બિલ્ટ ઇશ્યૂ રૂ. 25.12 કરોડનો હતો. કંપનીએ જાહેરાત કરી હતી કે
તેણે 6.88 કરોડ રુપિયા એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કર્યા છે, કરણ કે 31 ડિસેમ્બર, 2024ના રોજ બિડિંગ પૂર્ણ થયુ હતુ.
આ પબ્લિક ઓફરમા 48,30,000 ઈક્વિટી શેરનો સંપૂર્ણ તાજો ઈશ્યુ સામેલ હતો.
આ IPO 2000 ની લોટ સાઈઝ સાથે રુપિયા 51-52ના ભાવે ઉપલબ્ધ હતો.
શુક્રવાર, 3 જાન્યુઆરી,2025ના રોજ સમાપ્ત થયેલ ઓફર, આ IPO 181 વખત સબસ્ક્રાઈબ કરવામા આવી હતી.
લીઓ ડ્રાય ફ્રુટ્સ IPO શેરની ફાળવણી 6 જાન્યુઆરી, 2025 સોમવારના રોજ ફાઈનલ કરવામા આવ્યો હતો.
Read More : જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજના ભાવ: APMC દ્વારા માહિતી જાહેર
Leo Dry Fruits IPO
બિગશેર સર્વિસે ઈસ્યુ માટે રજિસ્ટ્રાર તરીકે સેવા આપી હતી, જ્યારે શ્રેની શેર્સ એકમાત્ર બુક રનિંગ લિડ મેનેજર તરીકે કામ કરતી હતી.
લીઓ ડ્રાય ફ્રુટ્સ તેની કર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરુ પાડવા માટે જાહેર ઓફરમાથી મળેલી આવક્નો ઉપયોગ કરવનો ઇરાદો ધરાવે છે.
કંપની બ્રાન્ડિંગ, જાહેરાત અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ ફાળવવાની યોજના ધરાવે છે.
2019 નવેમ્બરમા સ્થાપિત, લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ લિમિટેડ મસાલા અને સૂકા ફળોનુ ઉત્પાદન અને વેપાર કરે છે.
કંપની મિશ્રિત અને આખા મસાલા, સેકેલા સુકા અને અન્ય કરિયાણાની વસ્તુઓ સપ્લાય કરે છે.
તેનો વ્યવસાય મસાલાના વેપાર અને ઉત્પદનમા વહેચાયેલો છે. કંપનીનુ ઉત્પાદન એકમ થાણે, મહારાષ્ટ્ર્મા આવેલુ છે.
લીઓ ડ્રાય ફ્રુટ્સ ત્રણ સેગમેન્ટમા કામ કરે છે. B2B,B2C, અને D2C.
તે વિતરકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને તેની વેબસાઈટ સહિત વિવિધ ચેનલો દ્વારા તેના ઉત્પાદનોનુ વેચાણ કરે છે.
Read More : Delta Autocorp IPO Day 1 : GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને SME IPO વિગતો