મહેશગીરી બાપુના આકરા પ્રહાર
ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે,
”ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતા અને અમને સલાહ દેવા નીકળ્યા છે’
જૂનાગઢમાં ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયરનો ઉધડો હતો.
ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે,
‘ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતા અને અમને સલાહ દેવા નીકળ્યા છે.
તું અમારો શંકરાચાર્ય છે કે સલાહ આપે છે”
”રાજકારણવાળાઓ આનાથી દૂર રહો”
મહેશગીરી બાપુએ કહ્યું કે, રાજકારણવાળાઓ આનાથી દૂર રહો, અમારો મામલો અમે જોઇશું અને
તે જૂનાગઢ અને ધર્મનો ઠેકો લઇ રાખ્યો છે?”
સાથો સાથ મહેશગીરી બાપુએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર પર ભવનાથ મંદિરને હડપવાનો આરોપ લગાવ્યો છે.
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભવનાથ મંદિરને સાર્વજનિક ટ્રસ્ટમાં પરિવર્તન
કરવા અરજી કરી હતી જે અંગે તેમણે પુરાવો પણ રજૂ કર્યો હતો.
Read More : રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી
મહેશગીરી બાપુના આકરા પ્રહાર