Morbi
લગ્નનો વાયદો અને શરીર સંબંધ બાંધી છોડી દીધી! આઘાતમાં યુવતીએ પીધું એસિડ, દુષ્કર્મી વૈભવનો પાપાચાર
મોરબીમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીને લગ્ન માટે ના પાડી દેતા યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો.
મોરબીમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીને આરોપીએ લગ્નની લાલચ આપીને અવાર નવાર શરીર સંબંધ બાધ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્યારબાદ આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
આરોપીએ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીને લગ્ન માટે ના પાડી દેતા યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુવતી સાથે બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધીને વૈભવ ભોરણીયા નામના હવસખોર શખ્સની ધરપકડ કરી છે.
વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર, અમેરિકા ટોચ પર, ભારત ચોથા ક્રમે
લગ્નની લાલચ આપી
લગ્નની લાલચ આપીને યુવકએ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતો અને
ત્યારબાદ યુવાને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
યુવતીને થયું કે, તેની સાથે ખોટું થયું છે જેના પગલે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે એટ્રોસિટી અને મરવા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
Read More :
બે મહિનામાં ૧૪૭૦૧ હૃદયરોગના કેસ, અમદાવાદમાં સૌથી વધુ ૩૦%
Aura લાઇટ સિરીઝના સ્માર્ટફોનની ભવ્ય એન્ટ્રી; જાણો આવતીકાલે લોન્ચ થનારા ફોનની 5 ખાસ વાતો
Adani Group : ગૂગલ સર્ચમાં ઉછાળાના આરોપ બાદ ગૌતમ અદાણી ગ્રુપ ચર્ચામાં
ટ્રમ્પના ટેરિફ યુદ્ધની જાહેરાત: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને પાઠ ભણાવશે