પાકિસ્તાનમાં નમાજીઓ પર હુમલો: કન્ટેનર પર નમાજ પઢતા વ્યક્તિને સૈન્ય જવાનનો ધક્કો

 પાકિસ્તાનમાં ઈમરાન ખાન સાથે તેના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે

આવ્યો છે. સમર્થકોને રોકવા માટે લગાવેલા એક કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો, ત્યારે સેનાના જવાને તેને

ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો. આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ શેર કર્યો હતો, જેમાં જોવા મળી રહ્યું છે

કે, જવાન કેવી રીતે શખસને નમાઝ પઢતી વખતે ધક્કો મારી દે છે.હકીકતમાં, ઈમરાન ખાનના સમર્થક તેમની મુક્તિની માગ કરી

રહ્યા છે અને તેને લઈને તે ઈસ્લામાબાદમાં રસ્તા પર ઉતર્યા છે. સ્થિતિ એવી છે કે, તેને રોકવા માટે શહેબાઝ શરીફ સરકારે સેનાને

રસ્તા પર ઉતારી દીધી છે અને સેનાને શૂટ-એટ-સાઇટનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓને ડી-ચોક સુધી માર્ચ

કરવાથી રોકવા માટે મોટા-મોટા કન્ટેનર લગાવી દેવામાં આવ્યા છે. આ કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો. સેનાના

જવાને તેને પહેલાં ધક્કો માર્યો અને પછી નીચે ફેંકી દીધો.

 

 

read more :

Enviro Infra Engineers IPO day 2 : GMP jumps; સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ, સમીક્ષા, અરજી કરવી કે નહીં?

અપીલના જવાબમાં ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે

કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 13 નવેમ્બરે પોતાના સમર્થકોને 24 નવેમ્બરે વિરોધ-

પ્રદર્શનની અપીલ કરી હતી. તેઓએ હાલની ચૂંટણીમાં થયેલી કથિત ધાંધલી, લોકોની ગેરકાયદે ધરપકડ અને 26માં

સંશોધનના વિરોધની સામે દેખાવનું આહ્વાન કરવામાં આવ્યું હતું.હવે સેના અને પીટીઆઈ સમર્થકોની વચ્ચે મોટા સ્તર પર

ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીના વિરોધ પ્રદર્શનમાં સુરક્ષા દળનાં ઘણાં જવાન અને

પીટીઆઈના અનેક કાર્યકર્તાની મોત પણ થઈ ચુકી છે. જેને લઈને ઈમરાન ખાન અને પીટીઆઈના અન્ય નેતાઓ સામે

આતંક-વિરોધી કાયદા હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં ગુજરાંવાલામાં એક ભિખારી

પરિવારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 20,000 લોકો માટે ભવ્ય દાવતનું આયોજન કર્યું હતું. મહેમાનોને વેન્યૂ

સુધી પહોંચવા માટે લગભગ 2000 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપને જાણીને નવાઈ લાગશે પણ ભિખારીના

પરિવારે લગભગ 1.25 કરોડ પાકિસ્તાન રૂપિયા એટલે ભારતીય કરન્સીમાં તે 38 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. મીડિયા

રિપોર્ટ્સ અનુસાર, આ દાવત તેમની દાદીના મૃત્યુના 40માં દિવસ પર આયોજીત કરવામાં આવી હતી.

 

પીટીઆઈ સમર્થકોની ડી-ચોકની મુલાકાત લેવાની ઈચ્છાનો વિચિત્ર કિસ્સો

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ઈમરાન ખાનના સમર્થક ડી-ચોક માટે માર્ચ કરી રહ્યા છે, જ્યાં બાજુમાં જ પાકિસ્તાની સંસદ

સ્થિત છે. આ વિસ્તારમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિનું કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ પણ છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, પ્રદર્શનકારી

ડી-ચોક પર ધરણા કરવા ઈચ્છતા હતાં કે આ વિસ્તાર સુધી માર્ચ કરવા ઈચ્છતા હતાં, પરંતુ પીટીઆઈ નેતાઓની અપીલ છે

કે, તે ત્યાં સુધી દેખાવ કરે જ્યાં સુધી ઈમરાન ખાનની મુક્તિ નથી થતી.આપણે જ્યારે પણ રસ્તા પરથી પસાર થતાં હોઈએ

છીએ, તો આપણને ભિખારી જોવા મળી જતા હોય છે. જે આવતા જતા લોકો પાસેથી ભિક્ષા માગતા હોય છે. તમે પણ ક્યારેક

તેમના પર દયા ખાઈને કંઈક આપ્યું હશે. એ વાત અલગ છે કે ઘણી વાર એવું પણ થઈ જાય છે કે આપણને ખબર પણ નથી

હોતી કે તેઓ રોજ કેટલા રૂપિયા કમાય છે. આજે અમે આપને એક આવા જ ભિખારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જે ભિખારીઓ પર આપણે દયા ખાઈને પૈસા આપીએ છીએ, તેમની અમીરીનો અંદાજ પણ આપણને નથી હોતો. પાકિસ્તાનના

એક ભિખારીએ લગભગ દોઢ કરોડનો ખર્ચો કરીને શાહી દાવત આપી, તો લોકોની આંખો ફાટી રહી. મીડિયા રિપોર્ટ્સ

અનુસાર, અહીં ગુજરાંવાલામાં રહેતા એક ભિખારીના પરિવારે ભવ્ય દાવતનું આયોજન કર્યું હતું, જેમાં પંજાબમાંથી

હજારો લોકો દાવતમાં જોડાયા હતા.

 

read more :

પ્રકાશ પર્વનો આજથી પ્રારંભ: ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનનું પૂજન થશે

માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો

Share This Article
Exit mobile version