NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ

By dolly gohel - author
NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ

NASA દ્વારા પૃથ્વી પર 

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ના પૃથ્વી પર પાછા આવવાની આશા મજબૂત

થઈ હતી.

બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં પાછા લાવવામાં આવશે.

છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બંને અંતરિક્ષયાત્રીઓને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

નાસાએ બંનેની વાપસીને લઈને મોટું અપડેટ આપ્યું છે.

બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે જૂનમાં તેમના મિશન પર અંતરિક્ષમાં ગયા હતા.

તેના સ્ટારલાઇનર યાનને નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં બંને નવ મહિનાથી વધુ સમયથી ISS પર ફસાયેલા હતા.

હવે તેમને પાછા લાવવા માટે SpaceX ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બંને અંતરિક્ષયાત્રીઓ અન્ય બે મુસાફરો સાથે મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરશે.

NASA દ્વારા પૃથ્વી પર 

NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ
NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ

કેપ્સયુલ કયા ઉતરશે ?

નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ 18 માર્ચ મંગળવારના રોજ પૃથ્વી પર પાછા ફરશે.

નાસાને આશા છે કે બંને મુસાફરો ફ્લોરિડા કિનારે ઉતરશે. તો આ સાથે નાસા પણ વાપસીનું લાઇવ કવરેજ પ્રસારિત કરવા જઈ રહ્યું છે.

ડ્રેગન અવકાશયાનના હેચને બંધ કરવાની તૈયારીઓ સાથે લાઇવ કવરેજ શરૂ થશે.

નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસ્મોસ રશિયા અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફરશે.

ક્રૂ ડ્રેગન કેપ્સયુલ મા વાપસી થશે 

14 માર્ચ શુક્રવાર ના રોજ સ્પેસએકસે ક્રૂ 10 મિશન લોન્ચ કર્યુ હતુ , ક્રૂ ડ્રેગન કેપ્સયુલ ને ફાલ્ગન 9 રોકેટ દ્રારા લોન્ચ કરવામા આવ્યુ હતુ.

નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ આ ISS  માટે 11 મી ક્રૂ ફલાઈટ છે.

સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ને માર્ચ ના અંત સુધી મા પૃથ્વી પર પાછા ફરવાના હતા.

પરતુ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક્ને તેમને વહેલા પાછા લાવવા ની વિનતી કર્યા બાદ આ મિશન ને ઝડપ થી બનાવવામા આવ્યુ હતુ .

NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ
NASA દ્વારા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સની વાપસીનો સમય જાહેર, NASAએ SpaceXની કેપ્સૂલ માટે લેન્ડિંગ સ્થાન બનાવ્યુ

READ MORE :

ડોનાલ્ડ ટ્રમ્પની 41 દેશો પર ટ્રાવેલ બેન મૂકવાની તૈયારીમા , ભારતના પાડોશીઓમાં ચિંતાનો માહોલ

સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ની વાપસી એ  પૃથ્વી પર લાઈવ જોઈ શકાશે 

નાસા એ જણાવ્યુ છે કે આ બને અંતરિક્ષયાત્રીઓ ને પાછુ લાવતુ યાન એ મંગળવાર ના સાંજે લગભગ 5:57  વાગ્યે (ભારતના સમય પ્રમાણે 19 માર્ચ  બુધવાર ના રોજ 3 :27 વાગ્યે) ફલોરિડ ના દરિયા કિનારે પહોંચશે.

READ MORE :

NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

લેબર પાર્ટીનો મોટો નિર્ણય : કેનેડા ને નવા વડાપ્રધાન મળશે , જસ્ટિન ટુડો ના ઉતરાધિકારી તરીકે નવા નેતાની પસંદગી કરશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.