ત્રીજી વખત શપથ લીધા પછી મોદીએ જે પડકારોનો સામનો કરવો પડ્યો

ત્રીજી વખત શપથ લીધા પછી મોદીએ જે પડકારોનો સામનો કરવો પડ્યો ત્રીજી વખત શપથ લીધા પછી મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે ત્યારે છે.

તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે  GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચી ગયા છે.

જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા.

આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

તે દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા.

આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું.

 

ત્રીજી વખત શપથ લીધા પછી મોદીએ જે પડકારોનો સામનો કરવો પડ્યો

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી.

સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી.

ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી.

દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું.

બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે.

દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે.

આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે.

 

ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે.

ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પહેલી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે.

ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે, ગુજરાત મારી જન્મભૂમિ છે.

ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે.

પુત્ર જ્યારે પોતાના ઘરે આવે છે, ઘરે આવીને જ્યારે સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે.

તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે.

મને વારંવાર અલગ કોર્નરથી મેસેજ આવતા હતા.

હું ત્રીજીવાર શપથ લીધી જલદી જ તમરી વચ્ચે આવું. તમારો નરેન્દ્ર ભાઇ પર હક છે.

મેં લોકસભાની ચૂંટણીમાં તમને અને દેશવાસીઓને ગેરન્ટી આપી હતી.

વધુ વાંચો

Share This Article