વડોદરા: 33 માર્ગો પર બે દિવસ માટે ડાયવર્ઝન, ભારત-સ્પેનના વડાપ્રધાનોની મુલાકાતને પગલે પોલીસની જાહેરાત

26 13

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના

કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ સંસ્કારીનગરીની મુલાકાતે છે. ત્યારે ટ્રાફિકને

અડચણરૂપ ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચે જ 27 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના

ITC વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મી વિલાસ પેલેસ

ખાતે પધારવાના છે. એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી

અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર

અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે. 

ત્યારબાદ ITC વેલકમ હોટલથી નીકળી, જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર,

એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાઇ દિપનગર,

ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી

read more : 

“પેરિસ 2024 ઓલમ્પિક્સ: ધિનીધીએ સંશયને કાબૂમાં રાખી તરવાના મહાન મંચ પર પ્રકાશિત થવા માટે તૈયાર”

લક્ષ્મી વિલાસ પેલેસ ગેટથી પ્રવેશ

સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ,

ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક

સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ

મેઇનગેટ ત્રણ રસ્તા,  કરી લક્ષ્મીવિલાસ પેલેસ આવશે.

લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ,

ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી

પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC

વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચાર- રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ અને

નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે. આથી પોલીસ

કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 22થી રાત્રે કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના

6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

 

 

બરોડાના ગાયકવાડને આ વાતની જાણ થઈ.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમ્યાન ચાંડપ તાલુકાના બે કોળી ભાઈઓ નાથજી પટેલ અને યમાજી પટેલ દ્વારા

ક્રાંતિમાં સહભાગી કોળી દળનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. 

તેથી ગાયકવાડે તેમને કાબૂમાં રાખવા માટે તેની અશ્વદળને ચાંદપ ખાતે ગોઠવ્યું. પરંતુ ગાયકવાડના

અશ્વદળને ચાંદપના કોળીઓએ મારી નાખ્યા અને બહાર ફેંકી દીધા. તે પછી કોળીઓ ડુંગરોમાં ચાલ્યા

ગયા અને કેટલાક મહિનાઓ સુધી બળવો ચાલુ રાખ્યો. ઑક્ટોબર ૧૮૫૭ના અંતમાં, બ્રિટીશ અને

વડોદરા રાજ્યના સંયુક્ત સૈન્યએ કોળીઓ ઉપર હુમલો કર્યો અને ચાંડપ ગામને બાળી નાખ્યું.

બીજા અંગ્રેજ-મરાઠા યુદ્ધ પછી, જ્યારે રાજકીય જોડાણ બદલાયું ત્યારે, બરોડાના રહેવાસી,

કર્નલ વૉકરની આગેવાની હેઠળ બ્રિટિશ અને બરોડા રાજ્યના સૈન્યની સંયુક્ત સૈન્ય ૧૮૦૮ માં કાઠિયાવાડ પહોંચ્યું,

અને ઓખા-મંડળના અને દરિયા કિનારાના રાજ્યના વડાઓ પાસેથી ચાંચિયાગીરીનો ત્યાગ કરવાની

લેખિત બાંહેધારી મેળવી. ઈ. સ. ૧૮૧૩માં, વડોદરા સરકારે કોડીનાર (હાલના જૂનાગઢ જિલ્લામાં )

પરગણું કબજે કર્યું, જ્યાં વેલણ બંદરે મુંબઈ અને સિંધ વચ્ચેના વેપારની સુરક્ષા માટે ૧૨-પાઉન્ડર બંદૂકો

ધરાવતી ચાર ફ્રિગેટ્સનો નાનો કાફલો સ્થાપિત કરાયો. આ ચાર સશસ્ત્ર જહાજોનું નામ આનંદપ્રસાદ

સરસુબાઅનામત વર્ત અને એની મારિયા હતું. તેમને ઈરાનના શાહ પાસેથી ખરીદવામાં આવ્યા હતા,

અને તે ‘શાહ કાઈ ખુસ્રુ’ તરીકે જાણીતું હતું.

 read more : 

International News : ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી , જો ઈઝરાયેલ હુમલો કરશે તો તેના પર હજારો મિસાઈલો છોડી ને તબાહી મચાવીશુ !

જર્મની જઈને કામ કરવાની મોટી તક ભારતીયો માટે! વાર્ષિક 90 હજાર લોકોને રોજગારીની મળશે !

સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો: જ્યાં ભગવાન પણ નાચશે-ગાશે

 

 

 

 

 

Share This Article
Exit mobile version