લંપટ શિક્ષકની કાળી કરતૂત: નવમાં ધોરણની વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કરી ધમકી આપી

લંપટ શિક્ષકની કાળી કરતૂત

છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બની છે.

શિક્ષકે નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે.

તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે.

જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે.

ત્યારે છોટાઉદેપુરમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં સામે આવી છે.

જેમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

લંપટ શિક્ષકની કાળી કરતૂત
 
Read More :
 
 

લંપટ શિક્ષકએ ગુરૂ શબ્દને લજવ્યો

કહેવાય છે કે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે.

સમાજમાં માં પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે.

પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે.

ત્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

 

Read More :

ઓખાથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, દુશ્મન દેશને મોકલતો હતો ગુપ્ત માહિતી

India News : ભાજપનું ગઠબંધન તૂટ્યું: મહારાષ્ટ્ર, ઝારખંડમાં સરકાર પડી

Microsoft Teams : માઇક્રોસોફ્ટ ટીમ્સમાં અનુવાદક ટૂલ આવ્યું જે તમારા અવાજને ક્લોન કરીને, વિદેશી ભાષા બોલવામાં તમને AI ની મદદ કરશે

પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર મથીરાનો ખાનગી વીડિયો લીક થયા બાદ પ્રતિભાવ: ‘કૃપા કરીને શરમ રાખો’

 
Share This Article