સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે

By dolly gohel - author
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી આ નિર્ણયને સ્વીકાર્યો છે.

સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી

પડશે.

સંપત્તિની તમામ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.

જો કે, વેબસાઇટ પર સંપત્તિ જાહેર કરવી સ્વૈચ્છિક રહેશે.

કોર્ટની વેબસાઈટ પર કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સંપત્તિનું ઘોષણા સ્વૈચ્છિક ધોરણે થશે.

 

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે

CJI સહિત 30 જજએ સંપત્તિ જાહેર કરી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દેશના CJI અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે.

જે ફરિજ્યાત નથી. હાલ CJI સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે.

જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરત્ના

સહિતના જજ સામેલ છે.

 

READ MORE :

જામનગરમાં પ્લેન ક્રેશ દુર્ધટના : ભારતીય વાયુસેનાનુ ફાઈટર પ્લેન ક્રેશ થયુ ,આ ઘટનામાં 1 પાયલોટનું મોત

ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ, જાણો તેની ખાસિયતો કેવી રીતે અન્ય ટ્રેનોથી અલગ છે?

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: તમામ જજોએ પોતાની સંપત્તિ જાહેર કરવી પડશે

દિલ્હી હાઈકોર્ટના ઘરેથી રોકડ ઝડપાતાં નિર્ણય લીધો ?

થોડા દિવસ પહેલાં જ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ હતી.

આ રોકડ મામલે તપાસ માટે CJI સંજીવ ખન્નાએ 22 માર્ચના રોજ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી.

14 માર્ચના રોજ જસ્ટિસના ઘરે આગ લાગી હતી.

જેમાં ફાયર બ્રિગેડની ટીમને સ્ટોર રૂમમાંથી નોટોના બંડલ અર્ધ સળગેલી હાલતમાં મળ્યા હતાં.

જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપોને ધ્યાનમાં રાખતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.

 

READ MORE :

જસ્ટિસ વર્માની નિમણૂક પર અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોએ વિરોધનો આક્રોશ વ્યક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરમાં ‘વંદે ભારત’ ટ્રેન શરૂ પીએમ મોદીના હસ્તે લીલી ઝંડી બતાવવામા આવશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.