શું પૂરની પરિસ્થિતિમાં સેવા આપનાર સફાઈ સેવકોને નોકરી મળવાની આશા છે?

By dolly gohel - author
23 02

શું પૂરની પરિસ્થિતિમાં

વડોદરા શહેરમાં પૂર અને કોરોના સમયમાં સફાઈ સેવકોએ શહેરને સ્વચ્છ બનાવવા મહેનત કરી હતી

એવા 170 જેટલા સફાઈ સેવકોની ભરતી કરવામાં નહીં આવતા આજે ભાજપના કાર્યકર્તા

ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસ તેમના ટેકેદારો સાથે શરૂ કર્યા છે.

વડોદરા કોર્પોરેશનમાં સફાઈ કામદારો તેમજ કોન્ટ્રાક્ટના કામદારો અંગે તાજેતરમાં સફાઈ

કામદાર યુનિયન દ્વારા સતત 15 દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું. તે બાદ હવે ભાજપના જ કાર્યકર્તા

ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે.

તેઓએ બાબાસાહેબ આંબેડકરના બંધારણને સાથે રાખી માંગણી કરી છે.

કે પ્રધાનમંત્રી એક બાજુ દલિત સમાજના મહિલાના પગ ધોતા હોય તો બીજી બાજુ વડોદરાના ભાજપના જ આગેવાનો સફાઈ સેવકોને અન્યાય

કરી રહ્યા છે.

સફાઈ સેવકોએ પૂરની પરિસ્થિતિ દરમિયાન કામગીરી કરી છે તે સમયે એક કોન્ટ્રાક્ટરે અમદાવાદથી

સફાઈ સેવકો આવ્યા છે તેવા દેખાડા કરી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને પૂરતો પગાર પણ આપ્યો ન હતો.

હવે આવા 170 સફાઈ સેવકોને કોર્પોરેશનમાં નોકરી નહીં આપતા આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.    

 

read more : 

Gujarat News : મહેસાણાના ગ્રામ્ય વિસ્તારની દીકરીએ રચ્યો નવો ઇતિહાસ: બની ગુજરાતની પ્રથમ મહિલા નૌસેના અધિકારી !

vadodara News:વડોદરા પૂર પીડિતોને કોંગ્રેસનો સહારો, સૂત્રોચ્ચાર અને દેખાવથી પીડિતો સાથે એક્યતા

નૃત્ય મંડળી દ્વારા રેમો ડિસોઝા, તેની પત્ની લિઝેલ પર ₹11.96 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ જાણો શુ છે મામલો !

Upcoming Ipo : દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સનો IPO 21 ઑક્ટોબર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે , પ્રાઇસ બેન્ડ ₹192 થી ₹203 પ્રતિ શેર છે !

” મનુ ભાકેરનું યાત્રા પેરિસ 2024માં ભારતીય શૂટિંગની વાર્તા: મનુનો ડબલ વિજય અને દિલ તોડનારા નજીકના અહિતોને ઉજ્જ્વળ ભાવિ માટે નિર્માણ કરે છે”

 
 
 
 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.