બેંકો ફેબ્રુઆરીથી અઠવાડિયામાં આટલા જ દિવસ ખુલશે , આનાથી બજેટમાં શું રાહત મળશે?

બેંકો ફેબ્રુઆરીથી અઠવાડિયામાં 

જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસો પછી ફેબ્રુઆરી શરૂ થશે.

ફેબ્રુઆરીમાં કેટલાક દિવસો માટે બેંક રજાઓ રહેશે.

આ રજાઓના ઘણા કારણો છે જેમ કે રાષ્ટ્રીય તહેવારો, પ્રાદેશિક તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો આવવાના છે.

આંધ્રપ્રદેશ , મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેબ્રુઆરી 2025 બેંક માં ઘણા દિવસોની રજાઓ રહેશે.

જો તમારી પાસે પણ ફેબ્રુઆરી મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

અત્યાર સુધી દેશમાં બેંકો બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી આવી છે.

બેંકોમાં એક શનિવાર પછીના શનિવારે રજાઓ મળે છે. એટલે કે એક શનિવાર કામ કરવાનું છે અને બીજા શનિવારે રજા હોય છે.

બેંકો ફેબ્રુઆરીથી અઠવાડિયામાં 

બેંક કર્મચારીઓ અને બેંક યુનિયનો લાંબા સમયથી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગ કરી રહ્યા છે.

એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંકોમાં કામકાજ રહેશે અને તમામ શનિવાર અને રવિવાર બેંકો બંધ રહેશે.

આ વખતે ફેબ્રુઆરી 2025 માં બેન્કો કુલ 14 દિવસ બંધ રહેશે .

દરેક રાજ્યમાં જુદા જુદા દિવસે પ્રાદેશિક રજાઓ હોય છે. આ બંધને કારણે રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત બેંકિંગ કામગીરીને અસર થઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર મહિને બેંક રજાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે.

આ સમયગાળા દરમિયાન એટીએમ અને ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં કુલ આઠ દિવસ બેંકો બંધ રહેશે.

તેમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ પ્રાદેશિક અને રાજ્ય-વિશિષ્ટ રજાઓનો સમાવેશ થાય છે.

આ સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારે પણ બેંકો બંધ રહેશે.

જો કે, જ્યારે આ રજાઓ દરમિયાન બેંકો બંધ રહેશે, ત્યારે ડિજિટલ બેંકિંગ સેવા ઉપલબ્ધ રહેશે.

આ સમય દરમિયાન તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા પૈસા મોકલી શકો છો.

બિલ ચૂકવી શકો છો અથવા તમારું બેલેન્સ ચેક કરી શકો છો.

બેંકો દ્વારા દરરોજ 40 થી 45  મિનિટ વધારે કામ કરવું પડશે.

અત્યાર સુધી બેંકોમાં પહેલા અને ત્રીજા શનિવારે કામ થતું આવ્યું છે જ્યારે બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

બેંકોમાં 5 દિવસ કામ કરવાને લઈને બેંક એમ્પ્લોઈ એસોસિએશન, આરબીઆઈ અને સરકારી અધિકારીઓ વચ્ચે અનેક ચર્ચાઓ થઈ છે.

આવી પરિસ્થિતિમાં બેંકો ખૂલવાનો સમય સવારે 9.45 કલાક રહેશે.

હાલમાં બેંક 10 વાગ્યે શરૂ થાય છે અને સાંજે પાંચ વાગ્યા સુધી કામકાજ ચલાવવામાં આવે છે.

પરંતુ નવા સુધારિત ટાઈમ પ્રમાણે આ સમય વધીને 5.30 કલાક થઈ જશે.

મોદી એ સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

અહીંયા તમારી જાણ માટે કે આ મોદી સરકારના ત્રીજા કાળનું સંપૂર્ણ બજેટ હશે.

 

READ MORE :

Punjab Bandh update : પટિયાલા-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જામ, રાજ્યવ્યાપી ખેડૂત વિરોધ ચાલુ

સ્વ-પરિવર્તન દ્વારા બીજાના જીવનમાં અસર : MSUનું 73મું કોન્વોકેશન સફળતાપૂર્વક સંપન્ન

 

Share This Article