Chinese hackers : ચીનની હેકર્સ ફોજ, ભારત પર સાઈબર હુમલાનો ખતરો; બેન્કોને બની શકે નિશાન

Chinese hackers :

ભારતીય સરહદે ચીનની અવળચંડાઈ હજુ ખતમ નથી થઈ,ખુદ ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યુ છે કે

ચીન સાથે સરહદે વિવાદ ખતમ નથી થયો, જેને પગલે હાલ ભારતીય જવાનોને સરહદેથી હટાવવામા નહો આવે.

આ અહેવાલો વચ્ચે હવે અન્ય એક ખતરનાક માહિતી સામે આવી છે.

ચીન એવા હેકર્સની આખી ફૌજ તૈયાર કરી રહ્યુ છે જેનો ઉપયોગ

ભારત સહિતના પડોશી દેશોમા આર્થિક સ્થિતિ ડામાડોળ કરવા માટે થઈ શકે છે.

આ હેકર્સ ભારતીયોને નિશાન બનાવીને મોટી રકમ પડાવી રહ્યા છે.

એટલુ જ નહી ચીનમા અન્ય દેશોને ટાર્ગેટ કરવા માટે હેકર્સને વિશેષ તાલિમ પણ અપાઈ રહી હોવાનો ખુલાસો થયો છે.

દરમિયાન જાપાન પર ચીની હેકર્સ દ્વારા 200 જેટલા સાઈબર હુમલાનો રિપોર્ટ સામે આવ્યો છે.

 

 

 

Read More : Sat Kartar Shopping IPO allotment : ટૂંક સમયમાં, GMP અને લિસ્ટિંગ પર નજર

Chinese hackers 

તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી મેકેનિકલ એન્જિનિયર વિગ્નેશ્વર મુરુગનંધમ ચીનના હેકિંગ સ્કેમની લપેટમા આવી ગયો હતો.

તેની તાજેતરમા ધરપકડ કરાતા આ સમગ્ર ખુકાસો થયો છે. તેની પૂછપરછમા ચીન કઈ રીતે રીતે ફૌજ તૈયાર કરી રહ્યુ છે તે સામે આવ્યુ છે.

વિગ્નેશ્વરે જાપાનના કેટલાક લોકોને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જે બદલ તેની ધરપકડ કરાઈ હતી.

તેણે પૂછપરછમા ખુલાસો કર્યો છે કે મને ઓનલાઈન ચીનના કેટલાક લોકોનો સંપર્ક થયો હતો. 

આ ચીનના લોકોએ મને કંબોડિયામા કામ કરવાની લાલચ આપી હતી. જેને પગલે હુ વર્ષ 2024 મા કંબોડિયા જતો રહ્યો.

મને મોટી સંખ્યામા ભારતીય બેન્કોમા ખાતા ખોલવાનુ કહેવામા આવ્યુ હતુ.

મને એક હોટેલમા રાખવામા આવ્યો, શરુઆતમા મારાથી બધુ છુપાવવામા આવ્યુ.

મારા માકિકે મને નહોતુ જણાવ્યુ કે આ ખાતા દ્વારા મોટી રકમની હેરાફેરી થઈ રહી હતી.

Read More : Kabra Jewels IPO day 1 : દિવસ 1 પર GMP, NSE SME અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

 
Share This Article