Denta Water and Infra IPO આવતીકાલે (બુધવાર, 22 જાન્યુઆરી) સબસ્ક્રિપ્શન માટે ખુલશે. 2016 મા સ્થપાયેલ,
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ, વોટર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને
કન્સ્ટ્રક્શન સેવાઓના ક્ષેત્રમા એક નોંધપાત્ર એન્ટિટી બની ગઈ છે.
પુન:ઉપયોગી પાણીનો ઉપયોગ કરીને ભૂગર્ભજળ રિચાર્જ સહિત માળખાકિય પ્રોજેક્ટ અમલીકરણમા પ્રભાવશાળી ઇતિહાસ સાથે,
ડેન્ટા વોટર દેશમા પાણી સંબંધિત ઉકેલોની વધતી જતી જરુરિયાતને પહોંચી વળવામા ભૂમિકા ભજવી છે.
તેમની નોંધપાત્ર સિદ્ધિઓમા બાયરાપુરા અને હિરેમાગાલુરુ એલઆઈએસ પ્રોજેક્ટ, કારાગડા એલાઅઈએસ
પ્રોજેક્ટ જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે લિફ્ટ ઈરિગેશન સિસ્ટમ્સ દ્વારા હાથ ધરવામા આવે છે,
જેમ કે તેના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમા ઉલ્લેખ કરવામા આવ્યો છે.
સૌભાગ્યમ્મા, સુજીત ટીઆર, સી મૃત્યુંજય સ્વામી અને હેમા એચએમ કંપનીના પ્રમોટર્સ છે.
Denta Water IPO Timeline
IPO Open Date | Wednesday, January 22, 2025 |
IPO Close Date | Friday, January 24, 2025 |
Basis of Allotment | Monday, January 27, 2025 |
Initiation of Refunds | Tuesday, January 28, 2025 |
Credit of Shares to Demat | Tuesday, January 28, 2025 |
Listing Date | Wednesday, January 29, 2025 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on January 24, 2025 |
Read More : Rikhav Securities IPO allotment : ફાળવણી અને GMP અને સ્ટેટસ પર નજર
Denta Water and Infra IPO Details
30 નવેમ્બર, 2024 સુધીમા, કંપનીએ કુલ 32 વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક હાથ ધર્યા છે.
11 મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે, 1 સંયુક્ત સાહસમા અને 20 પેટા કોન્ટ્રાક્ટર તરીકે.
વધુમા, કંપની રેલ્વે અને હાઇવે માટેના બાંધકામ પ્રોજેક્ટ્સમા સામેલ છે.
RHP મુજબ, ઉધ્યોગમા કંપનીના લિસ્ટેડ સાથીઓમા VA Tech Wabagનો સમાવેશ થાય છે,
જેનો P/E રેશિયો 38.41 છે અને EMS, P/E રેશિયો 27.47 ધરાવે છે.
IPO Date | January 22, 2025 to January 24, 2025 |
Listing Date | [.] |
Face Value | ₹10 per share |
Price Band | ₹279 to ₹294 per share |
Lot Size | 50 Shares |
Total Issue Size | 75,00,000 shares (aggregating up to ₹220.50 Cr) |
Fresh Issue | 75,00,000 shares (aggregating up to ₹ 220.50 Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Share Holding Pre Issue | 1,92,00,000 shares |
Share Holding Post Issue | 2,67,00,000 shares |
Read More : Kabra Jewels IPO allotment : એલોટમેન્ટ ફાઇનલ, GMP અને સ્ટેટસ ચેક કરો