Divine Hira Jewellers IPO Day 3
ડિવાઈન હીરા જવેલર્સ IPO માં 3.58 મિલિયન ઇક્વિટી શેરનો એક નવો ઇશ્યૂ છે, જે કુલ રૂ. 31.84 કરોડ થાય છે.
આ પબ્લિક ઓફરિંગ રૂ. 90 પ્રતિ શેરના ભાવે ઉપલબ્ધ છે, જેમાં લોટ સાઈઝ 1,600 શેર છે.
રોકાણકારો ઓછામાં ઓછા 1,600 શેર માટે અને તેના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.
જેમાં ઓછામાં ઓછા રૂ. 1,44,000 ના રોકાણની જરૂર પડે છે.
ડિવાઈન હીરા જ્વેલર્સના અનલિસ્ટેડ શેર્સ તેના IPO સબ્સ્ક્રિપ્શન વિન્ડોના અંતિમ દિવસે ગ્રે માર્કેટમાં સારા પ્રીમિયમનો દાવો કરી રહ્યા હતા.
કંપનીના શેર 90 રૂપિયા પ્રતિ શેરના ઇશ્યૂ ભાવ સામે લગભગ 105 રૂપિયા પ્રતિ શેરના ભાવે ક્વોટ થયા હતા.
આમ, ડિવાઈન હીરા જવેલર્સ ના IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 15 રૂપિયા પ્રતિ શેર અથવા 16.67 ટકા છે.
Divine Hira Jewellers IPO Day 3 : સબસ્ક્રિપ્શન સ્ટેટસ
ડિવાઈન હીરા જવેલર્સ ની પ્રારંભિક જાહેર ઓફર જે બુધવારે સાંજે 5 વાગ્યે બંધ થવાના છે.
તેને બોલી લગાવવાના અંતિમ દિવસે અત્યાર સુધીમા ત્રણ ગણા થી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.
બુધવારે બોલી લગાવવાના અંતિમ દિવસે બપોરે 2:44 વાગ્યા સુધીમાં, રૂ. 31.84 કરોડના NSE SME IPO ને 3.3 ગણા સબ્સ્ક્રિપ્શન મળ્યા હતા.
જેમાં 1,10,80,000 શેર માટે બોલી લગાવવામાં આવી હતી, જ્યારે ઓફર પર 33,60,001 શેર હતા.
અત્યાર સુધી, રિટેલ કેટેગરી 5.58 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ ગઈ છે, જ્યારે NII ને 0.99 ગણા સબ્સ્ક્રિપ્શન મળ્યા છે.
Divine Hira Jewellers IPO Day 3 : GMP
બજાર નિરીક્ષકો ના મતે ડિવાઈન હીરા જવેલર્સ લિમિટેડ ના અનલિસ્ટેડ શેર હાલમા રૂ.૧૦૫ ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.
જે રૂ. ૯૦ ના ઇશ્યૂ ભાવ કરતાં ૧૬.૬૭ ટકા પ્રીમિયમ (GMP) છે. IPO લિસ્ટિંગ ૨૪ માર્ચે થશે.
બુધવારે ૧૬.૬% GMP શુક્રવારે IPO ના પહેલા દિવસે નોંધાયેલા ૩૫.૫૬% પ્રીમિયમ કરતાં ઓછું છે.
GMP બજારની ભાવનાઓ પર આધારિત છે અને બદલાતું રહે છે.
‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ રોકાણકારોની ઇશ્યૂ ભાવ કરતાં વધુ ચૂકવણી કરવાની તૈયારી દર્શાવે છે.
IPO ની ફાળવણી તારીખ, લિસ્ટિંગ તારીખ
સબ્સ્ક્રિપ્શન વિન્ડો પૂર્ણ થયા પછી, ડિવાઈન હીરા જવેલર્સ IPO શેર માટે ફાળવણીનો આધાર ગુરુવાર, 20 માર્ચ, 2025 ના રોજ નક્કી
થવાની શક્યતા છે.
સફળ ફાળવણીકારોને શુક્રવાર, 21 માર્ચ, 2025 સુધીમાં કંપનીના શેર તેમના ડીમેટ ખાતામાં પ્રાપ્ત થશે.
READ MORE :
Divine Hira Jewellers IPO Timeline
IPO Open Date |
Monday March 17 2025 |
IPO Close Date |
Wednesday March 19 2025 |
Basic Of Allotment |
Thursday March 20 2025 |
Initiation of Refunds |
Friday March 21 2025 |
Credit of Shares to Demat |
Friday March 21 2025 |
Listing Date |
Monday March 24 2025 |
Cut-off time for UPI mandate confirmation |
5 PM on March 19 2025 |
READ MORE :
Divine Hira Jewellers IPO : સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ , GMP અને પ્રાઇસ બેન્ડ વિશે વિગતવાર જાણકારી
Paradeep Parivahan IPO: સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ , GMP અને બીજી મહત્વપૂર્ણ વિગતો વિશે જાણો