Gold Price News
જો તમે પણ સોના ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે.
આ ટ્રેડીંગ દિવસોમા હાલ તે ભાવમા ગરમાઈ જોવા મળી છે.
જ્યારે આજના ટ્રેડીંગ દિવસમા સોનાના ભાવમા વધારો થયો અને ચાંદીના ભાવમા પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.
આ ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે સોનુ ૧,૪૬૦ રુપિયા પ્રતુ 10 ગ્રામ વધીને ૭૭,૫૧૦ રુપિયા નોધ્યુ હતુ.
જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે બુધવારે સોનાનો ભાવ ૩૩૦ રુપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને ૭૬,૯૫૦ રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
ચાંદીના ભાવમા થયો ઘટાડો
ગુરુવારે ચાંદી 100 રુપિયા ઘટીને ૯૪,૯૦૦ રુપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
આ પહેલા બુધવારે પણ ચાંદી 100 રુપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને ૯૪,૯૦૦ રુપિયાના સ્તરે બંધ થઈ હતી.
ગુરુવારે 24 કેરેટ સોનુ ૭૭,૫૧૦ રુપિયા, 22 કેરેટ રુપિયા ૭૧,૦૬૦, ૧૮ કેરેટ રુપિયા ૫૮,૧૬૦ પ્રતિ ગ્રામ બંધ થયુ છે.
આપને જણાવી કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમા તેના દરમા તફાવત છે.
Gold Price News
દિલ્હીમા 24 કેરેટ સોના નો ભાવ ૭૭,૬૧૦ પ્રતિ 10 ગ્રામ અને 1 કિલોગ્રામ ચાંદી નો ભાવ ૯૪,૯૦૦
મુંબઈમા સોનાનો ભાવ 24 કેરેટ ૭૭,૪૮૦ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 1 કિલોગ્રામના ૯૪,૯૦૦
ચેન્નાઈમા સોનાનો ભાવ 24 કેરેટ ૭૭,૪૮ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 1 કિલોગ્રામના ૧,૦૦,૯૦૦
કોલકાતામા સોનાનો ભાવ 24 કેરેટ ૭૭,૪૮૦ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 1 કિલોગ્રામના ૯૪,૯૦૦
Read More : Reliance Share : રિલાયન્સ રોકાણકાર સારા સમાચાર, અનિલ અંબાણી ના રિલાયન્સ શેર 5% નો વધરો