Gold Price And Silver Price Today : આજના સોનાના અને ચાંદીના ભાવ : સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો,સોનું ખરીદવાની સાચી તક

Gold Price And Silver Price Today

ભારતમાં સોનાનો દર: નવરાત્રીના અવસર પર સોનું ખરીદવાની વધુ સારી તક ઉભરી આવી છે.

ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

આજે (11 ઓક્ટોબર) દેશમાં 22 કેરેટ સોનાની કિંમત 70,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે ગઈકાલે (10 ઓક્ટોબર 20204) તે 70,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

એ જ રીતે, 24 કેરેટ સોનાનો ભાવ 76,630 રૂપિયા છે, જ્યારે ગઈકાલે તે 76,640 રૂપિયા હતો.

સોનાની કિમત : બેંગલુરુમા 22 કેરેટ સોનાની કિમત 70,240  રુપિયા પ્રતિ 10 ગ્રામ છે,

જ્યારે 24 કેરેટ સોનાની કિમત 76,630 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભારતમા સોનાનો દર : દેશભરમા સોના અને ચાંદીના ભાવમા ફેરફાર જોવા મ્ળ્યો છે.

ભારતમા 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિમતમા ઘટાડો થયો છે.

નવરાત્રીના આ અવસર પર સોનુ ખરીદવાની વધુ સારી તક ઉભી થઈ છે.

આજે ભારતમા 22 કેરેટ સોનાની કિમત 70,240 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે ગઈ કાલે તેની કિમત 70,250 રુપિયા હતી.

એકંદરે ગઈકાલની સરખામણીએ આજે ભાવમા ઘટાડો થયો છે.

જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 76,630 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અને ગઈકાલે તેની કિમત 76,640 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

બજારના જાણકારોનુ માનવુ છે કે આગામિ દિવસોમા સોનાના ભાવમા વધારો જોવા મળી શકે છે.

 

Gold Price And Silver Price Today

દિલ્હીમા સોનાની કિમત

આજે એટલે 11 ઓકટોબર 2024 દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમા 22 કેરેટ સોનાની કિમત આશરે રુ. 70,390 પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે 24 કેરેટ સોનાની કિમત 76,780 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમા  આજે સોનાનો ભાવ

હાલમા બેંગલુરુમા 22 કેરેટ સોનાની કિમત 70,240 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે,જ્યારે

24 કેરેટ સોનાનિ કિમત 76,630 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમા આજે સોનાનો ભાવ

ચેન્નાઈમા 22 કેરેટ સોનાની કિમત 70,240 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે

24 કેરેટ સોનાની કિમત 76,630 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

 

 

 

Read More : Gold price today નવરાત્રિના બીજા નોરતે સોના-ચાંદીના ભાવમાં સતત વધરો, જાણો શું ફેરફાર આવ્યો!

નોઈડામા સોનાની કિમત

ઉત્તર પ્રદેશના નોઈડામા 18 કેરેટ સોનાની કિમત 57.50 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે

22 કેરેટ સોનાની કિમત 70.390 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને

24 કેરેટ સોનાની કિમત 76,780 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવ

ચેન્નાઈમા 1 કિલો ચાંદિની કિમત 99,900 રુપિયા છે. જ્યારે, મુંબઈમા તે રુ. 93,900,

દિલ્હીમા રુ. 93,900, કોલકાતામા રુ. 93,800 અને બેંગલુરુમા રૂ. 84.900 પ્રતિ કિલો છે.

 

Read More : Navratri 2024 : શારદીય નવરાત્રી 2024 રંગોની યાદીઃ નવરાત્રિમાં નવ દિવસ આ નવ રંગોના વસ્ત્રો પહેરો

 

 

Share This Article