કાળઝાળ ગરમીએ કાઢ્યો પરસેવો
ગુજરાતમાં ચોમાસા બાદ તુરંત જ ઉનાળાનું આગમન થઇ ગયું હોય તેવી તાપ વરસાવતી ગરમી પડી રહી છે.
સોમવારે કંડલા એરપોર્ટમાં 41 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો પહોંચી ગયો હતો.
અમદાવાદમાં 38.2 : હજુ આગામી પાંચ દિવસ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેશે.
સોમવારે અમદાવાદમાં 38.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
હજુ આગામી 3 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે.
ગત રાત્રિએ 23.4 ડિગ્રી સાથે અમદાવાદનું સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે નોંધાયું હતું.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે.
આ જ સમયગાળા દરમિયાન લધુતમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે
આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું.
જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો.
રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે.
રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે.
જેમાં હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ છે.
મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે કર્યું છે.
આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત છે.
read more :
ચોકલેટ બુકે અને ઠંડાઈ મુખવાસ સાથે મધુર આનંદનો રસ ફૂટશે સ્વાદનો ફટાકડો!
કાળઝાળ ગરમીએ કાઢ્યો પરસેવો
હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર,
રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨
ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.
રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન 45ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં
16મેએ 43.6, 17મે એ 44.2, 18 મેએ 44.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું.
જેની સરખામણીએ રવિવારે 44.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય
કરતાં 5.3 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં 25 તારીખ સુધી તાપમાન 45ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજધાની દિલ્હીમાં પણ ગરમી (Heat) વધી રહી છે. રવિવારે અહીંનું મહત્તમ તાપમાન 44.4
ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે.
હવામાન (Weather) વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી
ગરમી (Heat)માંથી રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે રાજસ્થાન તરફથી
આવતા ગરમ (Hot) પવનો દિલ્હીને વધુ સળગાવી દેશે.
દિલ્હીના મુખ્ય હવામાન (Weather) કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન
44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે છે.
જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે.
દિલ્હીનું નજફગઢ દેશમાં સૌથી ગરમ (Hot) હતું, જોકે, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં
મહત્તમ તાપમાન 45 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચારથી છ
ડિગ્રી વધારે છે. નજફગઢ રાષ્ટ્રીય રાજધાનીનો સૌથી ગરમ (Hot) વિસ્તાર હતો, જ્યાં મહત્તમ
તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નજફગઢનું મહત્તમ તાપમાન પણ દેશમાં સૌથી વધુ હતું.
અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું.
આજરોજ ભાવનગરના મહુવા શહેર 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું
સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત પાંચ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.
read more :
વસતી ગણતરી 2025માં શરુ થશે, ધર્મ વિશે પુછાશે પ્રશ્નો, 2028માં થશે સિમાકંન : સૂત્રો