Gujarat Rain News : ગુજરાત પર વરસાદ નો કહેર, વાપીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ

Gujarat Rain News 

ગુજરાત પર વરસાદ નો કહેર ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે.

મેધરાજા  વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે.

જોકે, નવરાત્રી પહેલા વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે.

છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાત ના 55 તાલુકામાં વરસાદ પડી ચુકયો છે tv1 gujarati news

આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાત ના 55 તાલુકામાં વરસાદ પડી ચુકયો છે

જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 સપ્ટેમ્બર 2024,

શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાત ના  55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.

આજ વહેલી સવારથી જ ગુજારાત પર મેધ રાજાની કહેર વરસી રહી છે tv1

આજ વહેલી સવારથી જ ગુજારાત પર મેધ રાજાની કહેર વરસી રહી છે

આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત ના આ  7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામા આવ્યુ છે. આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

 

ગુજરાત ના આ  7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામા આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ  7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે.

ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં

આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બાકીના અનેક ધણા  જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વધુ વાંચો – tv1 Gujarati news channel

Share This Article