India News હરિયાણામાં ભયાનક બસ અકસ્માત: શાળાના બાળકો સાથે શું થયું

By dolly gohel - author
19 11

19 15

India News 

હરિયાણાના પંચકુલામાં શનિવારે (19મી ઓક્ટોબર) વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં 15 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર, સ્કૂલ બસનો ડ્રાઈવર તેજ ગતિએ બસ ચલાવી રહ્યો હતો.

આ દરમિયાન મોરની નજીક ટીકર તાલ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં ખાબકી હતી.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને

બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો ફરવા માટે પંચકુલાના

મોરની હિલ્સ જઈ રહ્યા હતા. બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. 

 

read more : 

હવામાન Update : ઉત્તર ગુજરાત માં 50 કિમી ની ઝડપે પવન ફુંકાવવાની અને વરસાદની આગાહી

India News:મહારાષ્ટ્રમાં ભાજપ માટે તાજેતરના રાજીનામાનો શું અર્થ છે?

Hardik Pandya : સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંના એક, નવુ આલીશાન ઘર ખરીધુ છે , જેની કિંમત 34000000 રૂપિયા છે !

International News : ભારત અને કેનેડા વચ્ચેના તણાવને કારણે વ્યવસાયોને અસર , કંપનીઓનું ટેન્શન વધી ગયું, કર્યું છે મોટું રોકાણ !

 
 
 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.