International News
ઈઝરાયલ માટે એવુ કહેવામા આવ્યુ છે કે તે પોતાના દુશ્મનો નો પીછો તેની મોતની કયામત સુધી કરે છે.
ઈઝરાયલ એ હમાસ ને હરાવ્યા બાદ હિઝબુલ્લાહ નો સફાયો કરવા તેના ઉપર સતત હુમલો કરી રહયો છે.
આના કારણે ઈઝરાયલે લેબનોન મા હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે.
International News
હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે ઈઝરાયલ ના પ્ર્મુખ નેતન્યાહૂએ રશિયન પ્રમુખ પુતિનના ‘ડોનબાસ પ્લાન’ને અપનાવ્યો છે
આ પ્લાન શુ છે તેના વિશે ઘણા બધા સવાલો છે અને તે કઈ રીતે કામ કરશે તે પણ જાણવુ જરુરી છે.
ઈઝરાયલ એ સેના ના ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઈઝરાયલ ની નેશનલ સિકયુરીટીઝ ને હિઝબુલ્લાહ સાથે યુધ્દ્ર કરવા યુધ્દ્ર નો ચોથો તબકકો
ગણવામા આવ્યો છે.
ઈઝરાયલ ની સેના એ લેબનોન મા આ ચોથી વખત પ્રવેશ કરી રહી છે.
લેબનોન ના ત્રીસ જેટલા ગામડાઓ ને ત્યા થી ખસેડવાનુ અલ્ટીમેટમ એ ઈઝરાયલે આપ્યુ છે.
ઈઝરાયલ ના સેના એ કહ્યુ હતુ કે દક્ષિણી લેબનોન ના લોકો એ પોતાનો જીવ બચાવવા માટે અવાલી નદી તરફ પ્રસ્થાન કરી રહયા છે.
પુતિન નો ડોનબાસ પ્લાન શુ હતો તેના વિશે જાણીએ ?
વર્ષ 2022 માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તે જ સમયે રાષ્ટ્રપતિ પુતિન એ સમજી ગયા હતા.
જો યુક્રેનને હરાવવાનું હોય તો ડોનબાસને યુક્રેનથી અલગ કરવું પડશે.
આ વ્યૂહરચના હેઠળ પુતિન એ પૂર્વ યુક્રેન માંથી ડોનબાસના બે વિસ્તારો કર્યા હતા.
ડોનેત્સક અને લુહાન્સ્કને આ બને દેશને એક દેશ તરીકે માન્યતા આપી દીધી હતી.
ડોનબાસ એ પૂર્વ યુક્રેન મા આવેલુ છે . અહીના લોકો એ રશિયન ભાષા બોલે છે . આના કારણે રશિયા તેને યુક્રેન થી અલગ કરવા માગતુ હતુ.
ડોનબાસમાં 2014 થી રશિયા સમર્થિત અલગતાવાદીઓ અને યુક્રેનિયન સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો.
તેના પર કબજો કરીને યુક્રેનને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડવા માગતો હતો.
ડોનબાસ પર રશિયાના કબજા પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી પણ કહી ચૂક્યા હતા કે, અમે આ યુધ્દ્ર લડીશું.
જો ડોનબાસ પર રશિયા દેશ નો કબજો થઈ ગયો તો રશિયન પ્રમુખ પુતિન યુક્રેનના બે ટુકડા કરવામાં સફળ થઈ જશે.
તમને જણાવી દઈએ કે, ડોનબાસના અલગ થવાથી યુક્રેનની અર્થવ્યવસ્થા પર ખૂબ જ મોટી અસર પડી છે.
ડોનબાસ મા મોટી સંખ્યામાં કોલસાની ખાણો આવેલી છે અને આના કારણે તેને યુક્રેનનું ઔદ્યોગિક કેન્દ્ર કહેવામાં આવતું હતું.
ઈઝરાયલ ના વડાપ્રધાન નેતાન્યાયહૂ એ શા કારણે પુતિન નો પ્લાન અપનાવવા માંગતા હતા ?
ઈઝરાયલે હિઝબુલ્લાહનો સંપૂર્ણ સફાયો કરવાનું નક્કી કરી લીધુ છે.
આ કારણોસર જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાની સાથે સાથે ગ્રાઉન્ડ ઓપરેશન
પણ શરૂ કરી દીધુ છે. તે સતત હિઝબુલ્લાહને ઘેરી રહ્યા છે.
નેતન્યાહુ સમજી ગયા છે કે હસન નસરલ્લાહના ખાત્મા બાદ હિઝબુલ્લાહ પાસે હવે કોઈ ઠોસ નેતૃત્વ નથી.
તેનો જ ફાયદો ઉઠાવીને ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં દાખલ થવાનો નિર્ણય લીધો છે.
પરંતુ આવી સ્થિતિમાં સવાલ થાય છે કે ઈઝરાયલ માત્ર દક્ષિણ લેબનોન જ શા માટે લેવામા આવ્યુ છે
દક્ષિણ લેબનોન એ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહનો ગઢ છે.
અહીં હિઝબુલ્લાહને પોતાના સમગ્ર ટનલ નેટવર્કથી ઘણો ફાયદો થાય છે.
અહીં સ્થિત ટાયર શહેર હિઝબુલ્લાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઈઝરાયલ દક્ષિણ લેબનોનના ટાયર શહેરમાંથી હિઝબુલ્લાહના તમામ કનેક્શનને સફળતાપૂર્વક ખતમ કરવામાં વ્યસ્ત છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ યુક્રેન સાથેના યુદ્ધમાં યુક્રેનના ડોનબાસ શહેરને યુક્રેનથી સંપૂર્ણપણે અલગ કરી દીધુ હતું,
Read More :
ICC દ્વારા ઐતિહાસિક નિર્ણય : T20 વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ટીમો માટે સમાન પ્રાઈઝ મની