લાખો ઉમેદવારો માટે રાહત: ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં કરશે મહત્વની જાહેરાત

લાખો ઉમેદવારો માટે રાહત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી હતી.

આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાશે.

અત્યાર સુધી સિલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા.

ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે.

જોકે ગૌણ સેવા પસંદગી મંડળ એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.

આ સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક સિલેબસમાં માર્કસ મુકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

લાખો ઉમેદવારો માટે રાહત

READ  MORE :

જીમેલને ખતરો! એલન મસ્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે Xmail, ટેક્નોલોજી ક્ષેત્રે ચર્ચા નો વિષય બન્યો !

સરકારની મોટી જાહેરાત : બજેટ પહેલા LPG ના ભાવમાં ઘટાડો, સામાન્ય જનતાને રાહત

 

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે પણ પરીક્ષા લેવામાં આવશે તેમાં ઉમેદવારોને ઘણો ફાયદો થશે.

આ સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક સિલેબસમાં માર્કસ મુકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે પણ પરીક્ષા લેવામાં આવશે તેમાં ઉમેદવારોને ઘણો ફાયદો થશે.

પહેલા બોર્ડ દ્વારા માત્ર ઇંગ્લિશમાં જ પેપર આપવામાં આવતું હતું ત્યારે હવે ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતીમાં પણ પેપર આપવામાં આવશે.
 
આ ઉપરાંત પેપરનો સિલેબસ પણ મુકવામાં આવશે અને તેની સાથે સાથે સિલેબસમાં માર્ક પણ મુકવામાં આવશે.
 
સિલેબસમાં માર્ક મુકવાથી વિદ્યાર્થીઓને સારી રીતે સમજણ પડશે કે અભ્યાસક્રમમાં કયા વિષય ઉપર વધારે ભાર આપવું.
 
READ  MORE :
 

વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !

GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી

ટ્રાફિક રૂલ તોડનારાઓ સાવધાન! અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 1360થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ !

bank of baroda share price : 12.5% ની અસર. બેંક ઓફ બરોડા ના એડવાન્સિસમાં વધારો બિઝનેસ 10.23% વિસ્તર્યો

 

Share This Article